🇮🇳 વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન Vikas Saptah Quiz 2025 જીતો ₹15,000 સુધીના ઇનામ & Meet CM Bhupendra Patel! "Vikas Saptah Quiz 2025"....
🏆 *જીતો રૂ.15,000 સુધીના ઇનામ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાની તક!*
🗓️ *9 ઓક્ટોબર થી 9 નવેમ્બર, 2025
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ થવા અવસરે સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત, રાજ્ય સરકારે *વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન* નું આયોજન કર્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત અને ભારતના વિકાસ અંગેનું તમારું જ્ઞાન ચકાસો, અને સાથે જ મેળવો આકર્ષક ઇનામ.
1⃣ *પ્રથમ વિજેતા: રૂ. 15,000*
2⃣ *દ્વિતીય વિજેતા: રૂ. 10,000*
3⃣ *તૃતીય વિજેતા: રૂ. 5,000*
*ત્યારબાદના 50 વિજેતાને પ્રત્યેકને રૂ. 1000*
*દરેક પ્રતિયોગીને ગુજરાત સરકાર તરફથી સર્ટિફિકેટ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના પ્રથમ 10 વિજેતાઓને મળીને તેમને સન્માનિત કરશે.*
આ ગૌરવશાળી તક ઝડપી લો, અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસની ચેતનાનો પ્રસાર કરો...
Vikas Saptah Quiz 2025 – तो ₹15,000 સુધીના ઇનામ & Meet CM Bhupendra Patel!
Vikas Saptah Quiz 2025 - Win ₹15,000 Cash Prizes & Meet CM Bhupendra Patel | MyGov Gujarat Quiz
Participate in the Vikas Saptah Quiz 2025 on MyGov and win prizes up to ₹15,000! Top 10 winners will meet CM Bhupendra Patel. Check dates, rules, registration process & FAQs here.
Keywords: Vikas Saptah Quiz 2025
MyGov Quiz 2025
Gujarat Government Quiz Competition
Win ₹15000 MyGov Quiz
Bhupendra Patel Quiz Competition
Vikas Saptah Gujarat 2025 Quiz
Gujarat Development Week Quiz
MyGov India Quiz with Cash Prizes
CM Bhupendra Patel Meet Contest
Sarkari Quiz 2025
Vikas Saptah Quiz 2025 -Overview
विगत - માહિતી
ઇવેન્ટ નામ - વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન 2025
આયોજક - MyGov India & Government of Gujarat
ક્વિઝ નો સમયગાળો - 9 October 2025 (3:00 PM) थी 9 November 2025 (11:45 PM)
પ્રશ્નોની સંખ્યા - 10 Multiple Choice Questions
સમય મર્યાદા - 300 seconds (5 મીનીટ)
લાયક ઉમેદવાર - ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળના રહેવાસી
એન્ટ્રી ફી - મફત (Free Participation)
પ્લેટફોર્મ - quiz.mygov.in
ઇનામો અને સન્માન (Prizes & Recognition)
સ્થાન - ઇનામ (Prize Money)
પ્રથમ વિજેતા - ₹15,000
द्वितीय વિજેતા - ₹10,000
તૃતીય વિજેતા - ₹5,000
અન્ય 50 વિજેતા - ₹1,000 પ્રતિ વિજેતા
બધા સહભાગીઓને - Digital Certificate (MyGov द्वारा)
About Vikas Saptah 2025
'વિકાસ સપ્તાહ' ગુજરાત રાજ્ય દ્વારા ઉજવાતો વિકાસોત્સવ છે – જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાય છે.
આ અવસરે, રાજ્યભરમાં અનેક વિકાસ કાર્યક્રમો, પ્રદર્શન અને સામાજિક ઉપક્રમો યોજાયા છે. Vikas Saptah Quiz 2025 એ આ ઉજવણીનો એક ભાગ છે – રાજ્યના વિકાસ, યોજનાઓ અને સિદ્ધિઓ અંગે જ્ઞાન વધારવાનો હેતુ ધરાવે છે.
Quiz Format and Rules
પ્રશ્નો Multiple Choice (MCQ) સ્વરૂપમાં રહેશે.
Negative marking नथी.
દરેક વ્યક્તિને માત્ર એક જ પ્રયાસ (single attempt) કરવાની મંજૂરી.
ટાઈ કિસ્સામાં, ઓછા સમયમાં જવાબ આપનારને પ્રાધાન્ય
Quiz MyGov platform પર જ ઉપલબ્ધ છે.
How to Participate (Step-by-Step Guide)
1. Visit the Quiz Page
2. Login with your MyGov account (or create a new one).
3. Read the instructions carefully.
4. Click "Start Quiz" to begin.
5. Answer all 10 questions within 5 minutes.
6. Submit and wait for results - winners will be notified by MyGov.
Important Dates
તારીખ - ઘટના
ક્વિઝ શરૂ થવાની તારીખ - 9 October 2025 (3:00 PM)
ક્વિઝ બંધ થવાની તારીખ - 9 November 2025 (11:45 PM)
વિજેતા જાહેર કરવાની તારીખ - MyGov Announcement મુજબ
Terms & Notes
દરેક ભાગ લેનાર વ્યક્તિ એકવાર જ ક્વિઝ આપી શકે છે.
ઇનામની રકમ અને વિજેતાઓની યાદી MyGov ના અંતિમ પરિણામ મુજબ જાહેર થશે.
તમામ ભાગ લેનારને Digital Certificate આપવામાં આવશે.
માહિતીની ખાતરી માટે MyGovની Terms & Conditions તપાસવી જરૂરી છે.
FAQ - Vikas Saptah Quiz 2025 ?
Q1. Vikas Saptah Quiz 2025 मां કેટલા प्रश्रो छे? 10 પ્રશ્નો છે અને સમય મર્યાદા 5 મિનિટ છે.
Q2. Quiz માટે ફી છે? ના, ભાગ લેવું સંપૂર્ણપણે મફત છે.
Q3. ઇનામો શું છે? प्रथम ₹15,000, द्वितीय ₹10,000, तृतीय ₹5,000 अने અન્ય 50 વિજેતાને ₹1,000 મળશે.
Q4. કોણ ભાગ લઈ શકે? હું ભારતના નાગરિકો અથવા ભારતીય મૂળના રહેવાસીઓ ભાગ લઈ શકે છે.
Q5. Quiz ક્યાં આપી શકાય? ફક્ત MyGov (quiz.mygov.in) પર જ Quiz ઉપલબ્ધ છે.
Q6. શું Certificate મળે छे? હા, દરેક ભાગ લેનારને MyGov તરફથી Digital Certificate મળશે.
Q7. Top winners ને શું મળશે? Top 10 winners ने CM Bhupendra Patel साथे મળવાની તક મળશે.
Important Links :
Vikas Saptah Quiz 2025 Participate Now : Click here
MyGov Official MyGov Portal: https://mygov.in
Government of Gujarat: https://gujaratindia.gov.in
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage: Click here
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Conclusion
Vikas Saptah Quiz 2025 એ ભારતના વિકાસની સફરને ઉજાગર કરતી અનોખી તક છે – જ્યાં જ્ઞાન સાથે ગૌરવ અને ઇનામ બંને મળે છે!
તમારી બુદ્ધિ સમય અને દેશભક્તિને ચકાસો, અને કદાચ તમારું નામ Gujarat CM સાથે મળનારા ટોપ વિજેતાઓમાં હશે જ.
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

