😱 એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ (EMRS) ભરતી.....
એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ સ્કુલ
આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો ચલાવવામાં આવે છે.
સુવિધાઓ
સોસાયટી દ્વારા આ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવા માટે પૂરતી સંખ્યામાં શિક્ષકો, સ્ટાફ અને વિધાર્થીઓને સારું ભોજન પૂરુ પાડી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરીને તેમજ વિધાર્થીઓને સુખદ અને તંદુરસ્ત પર્યાવરણ ઉભુ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એક્સપોઝર મુલાકાત, કોમ્પયુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત જેવી પ્રવ્રુત્તિઓ કરાવવામાં આવે છે.
માળખાકીય સુવિધાઓ
શૈક્ષણિક વ્યવસ્થામાં અદ્યતન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ શાળાઓને બાયો-મેટ્રિક હાજરી પુરવાની વ્યવસ્થા, ૨૪કલાક અને સપ્તાહનીસાતે દિવસ (24X7) ઈન્ટરનેટ સુવિધાઓ સાથેનો કોમ્પ્યુટર પ્રયોગશાળા, પુસ્તકાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા, રમતતગમતનું મેદાન, છાત્રાલય રસોડું વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
શૈક્ષણિક સુવિધાઓ
આ શાળાઓ રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્યના શૈક્ષણિક-સંશોધન તાલીમ સંસ્થાના માળખાને અનુસરે છે. (GCERT અને NCERT). અભ્યાસનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી હોય છે. શીખવા-શીખવવાની પ્રક્રિયામાં પ્રૌદ્યોગિકીનો વિનિયોગ કરીને ભણવાનુ રસપ્રદ બનાવાય છે. આ બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક માનસ કેળવાય તે હેતુથી "તમારી જતન પ્રયોગ કરો" (DIT) પ્રકારની વ્યક્તિગત સામગ્રીનો ઉપયોગ કરાય છે જેથી તેઓ જાતે જ વિજ્ઞાનના પ્રયોગો કરતા કરતાં વિભાવનાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
આવાસ-વ્યવસ્થા
એકલાથી ભાવનાને પ્રસ્તુત કરવા માટે સ્પર્ધાત્મક ભાવ કેળવવા માટે, વાજબી વર્તાવ સહકારના સદ્દગુણો સમજવા માટે, પોતે એક જ શાળા/સંસ્થા સમુદાયનાં સભ્યો છે તેવી સમર્પિતતાનો ભાવ માનવા ઉતારવા માટે તેમજ તેમનામાં નેતૃત્વના ગુણોનું સિંચન કરવા માટે શાળા વિશિષ્ટ આવાસ વ્યવસ્થાનું અનુકરણ કરે છે. દરેક વિદ્યાર્થીઓના કેટલાંક આંતરિક જૂથ બનાવવામાં આવ્યા છે. જેને અંદરોઅંદર જ રમતગમતની સાંસ્કૃતિક કાર્યક્રમોની, વિદ્યાકીય ઉપલબ્ધીની સ્પર્ધાઓ યોજે છે અને સત્રને અંતે શ્રેષ્ઠ જૂથને 'શ્રેષ્ઠ જૂથ પારિતોષિક' આપવામાં આવે છે.
ક્લબ
આદિવાસી બાળકોમાં રહેલી કુદરતી ક્ષમતા ને તેમનામાં છૂપાઈ રહેલી શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશથી વિજ્ઞાન, માહિતી-પ્રૌદ્યોગિકી, બાગબાની, નર્સરી, નૃત્ય, નાટિકા, ગીત-સંગીત, ફોટોગ્રાફી, મેંહદી, રંગોળી, પ્રાકૃતિકજ્ઞાન અને સમાજ કાર્યને લગતી વિવિધ ક્લબો રાખવામાં આવી છે.
શૈક્ષણિક પ્રવાસ
આ બાળકોને બહારના વિશ્વ સાથે સંપર્ક જોડી આપવા માટે શૈક્ષણિક પ્રવાસતેમજ પર્યટનનું નિયમિત રૂપે આયોજન કરાય છે.
રમતગમત
આદિજાતીના બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતા કેળવવા માટે નિયમિત રમતગમત તથા યોગના વર્ગો ચલાવાય છે. એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓની સ્પર્ધાઓ અન્ય સ્થાનિક/જિલ્લા/રાજ્ય કક્ષાએ બહારની શાળાઓ સાથે યોજાય છે અને તેઓ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પણ સારો દેખાવ કરતી જોવા મળ્યા છે. રાજ્યના ખેલ મહાકુંભમાં ઘણી સ્પર્ધાઓમાં આ આદિવાસી બાળકોએ ભાગ લીધો છે.
એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ સ્કુલ
કુલ જગ્યાઓ : 7267
લાયકાત : 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, બીએડ, એમ.એડ
છેલ્લી તારીખ : 23/10/2028
➡️ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :
✅ આ ભરતીની દરેક અપડેટ મેળવવા માટે જોડાઓ.
EMRS Recruitment 2025 : એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ 7267 જગ્યાઓમાં ભરતી, આજે જ ફોર્મ ભરો
EMRS Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ (EMRS) દ્વારા એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં પ્રિન્સિપાલ, PGT, TGT, સ્ટાફ નર્સ, એકાઉન્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ માટે કુલ ૭૨૬૭ જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારો શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો અને જરૂરી લાયકાત અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
EMRS ભરતી ૨૦૨૫
સંસ્થા એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ (EMRS)
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ્સ
કુલ જગ્યા ૭૨૬૭
અરજી કરવાની રીત ઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૨૫
પોસ્ટ અને જગ્યાઓની વિગતો
પ્રિન્સિપાલ: ૨૨૫
PGT ટીચર: ૧૪૬૦
TGT ટીચર: ૩૯૪૨
ફિમેલ સ્ટાફ નર્સ: ૫૫૦
એકાઉન્ટન્ટ: ૬૧
જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (ક્લાર્ક): ૨૨૮
લેબ આસિસ્ટન્ટ: ૧૪૬
હોસ્ટેલ વોર્ડન (પુરુષ): ૩૪૬
હોસ્ટેલ વોર્ડન (મહિલા): ૨૮૯
જરૂરી દસ્તાવેજો
ફોટો અને સહી
આધારકાર્ડ
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
લાયકાત મુજબની માર્કશીટ
મોબાઈલ નંબર
ઈમેઈલ ID
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે નીચે આપેલી લિંક પર જઈને ફોર્મ ભરી શકશે. કેટેગરી પ્રમાણે જગ્યાઓ, લાયકાત, પગાર અને ફી જેવી વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
અગત્યની લિંક
Official Notification PDF: Click Here
ઓનલાઇન અરજી લિંક: Click Here
અધિકૃત વેબસાઇટ: Click Here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે જોડાઓ : Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates
Home
Contact us

.jpg)