🤪 કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8. તમામ ભાષા ના PML 1 જાહેર કરવામાં આવેલ છે.....
*તમારા મિત્રો, સગા સબંધીઓ ને આ ચેનલ ની લિંક Forword કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે.
દરરોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ ચેનલ Follow કરો.
Kutch Vidhya sahayak Bharti Update 2025
Kutch Vidhya sahayak Bharti Update 2025: ગુજરાત રાજ્ય દ્વારા કચ્છ વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ (ધોરણ ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હતી, તેમના માટે કામચલાઉ મેરીટયાદી (Provisional Merit List) વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે તેઓ આ યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી લે. જો કોઈ ભૂલ જણાય તો સત્વરે સંબંધિત વિભાગનો સંપર્ક કરવો. આ નવી યાદીના આધારે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Kutch Vidhya sahayak Bharti Provisional Merit List
Provisional યાદી પછી ફાઈનલ મેરીટયાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારો માટે હવે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોએ આ પ્રક્રિયા માટેના કોલ લેટર (Call Letter) વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. કોલ લેટરમાં જિલ્લા પસંદગી માટેની તારીખ, સમય અને સ્થળ જેવી તમામ મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. ઉમેદવારોએ નિર્ધારિત સમય અને સ્થળે તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. આ પ્રક્રિયા બાદ જ તેમને અંતિમ નિમણૂક પત્ર (Appointment Letter) આપવામાં આવશે.
Kutch Vidhya sahayak Bharti Provisional Merit List – Important links :
Kutch Vidhya sahayak Bharti Provisional Merit List : દરેક વિષયની PML લિંક નીચે ટેબલમાં આપેલ છે વિગત લિંક
ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો. : Click here
ધોરણ 6 થી 8 ના ઉમેદવારો માટે અગત્યની સુચના (સામાજિક વિજ્ઞાન) અહીં ક્લિક કરો. : Click here
સામાજિક વિજ્ઞાન અહીં ક્લિક કરો. Click here
ધોરણ 6 થી 8 ના ઉમેદવારો માટે અગત્યની સુચના – Languages અહીં ક્લિક કરો. : Click here
ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી) અહીં ક્લિક કરો. : Click here
ધોરણ 6 થી 8 ના ઉમેદવારો માટે અગત્યની સુચના – Maths Science ટૂંક સમયમાં આવશે. : Click here
ગણિત/ વિજ્ઞાન ટૂંક સમયમાં આવશે. : Click here
વિધ્યાસહાયક FML અહીં ક્લિક કરો : Click here
*TET 1 - 2 સિલેબસ જાહેર લિંક : Click here
*કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 (સામાજિક વિજ્ઞાન) ફાઈનલ મેરીટ લિસ્ટ (FML) અને પ્રથમ રાઉન્ડ જાહેર : Click here
*કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 (ભાષા) PML 2 વિથ વાંધા અરજી જાહેર : Click here
*ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગી બાબતે : Click here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે જોડાઓ : Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates
Home
Contact us