શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શાળાઓમાં "દિવાળી વેકેશન" નિયત કરવા બાબત...
ક્રમાંકઃ: પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૪/૩૮૮૭-૩૯૭૪ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર. તા. ૧૬/૧૦/૨૦૨૪
પ્રતિ
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
- શાસનાધિકારીશ્રી, તમામ
વિષયઃ- શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શાળાઓમાં "દિવાળી વેકેશન" નિયત કરવા બાબત.
સંદર્ભઃ- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પત્ર ક્રમાંકઃ-મઉમશબ
/સંશોધન/૨૦૨૪/૧૯૨૭-૭૨, તા.૦૫/૦૭/૨૦૨૪
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનુ કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.૨૮/૧૦/૨૦૨૪ થી તા.૧૭/૧૧/૨૦૨૪ સુધી કુલ- ૨૧ દિવસનું નિયત કરવામાં આવે છે.
ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને સુચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.
વધુમાં, જણાવવાનું કે, હવે પછી દિવાળી અને ઉનાળુ વેકેશનની સૂચના આપવા બાબતનો કોઇ અલગ પરિપત્ર અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે નહી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક સત્ર અને વેકેશનની તારીખો અનુસરવાની રહેશે. વેકેશનની તારીખોમાં જો કોઇ ફેરફાર હશે તો તેની અલગથી સૂચના આપવામાં આવશે. જે ધ્યાને લેશો.
શક્ષણ નિયામક
પ્રાથમિક શિક્ષણ ગુ.રા.ગાંધીનગર
બિડાણઃ- ઉપર મુજબ
નકલ સવિનય રવાના જાણ સારૂ, - નાયબ સચિવશ્રી, (પ્રા.શિ.) શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
ક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૨૪/૧૯૨૭-૭૨ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેકટર-૧૦ બી, જૂના સચિવાલય પાસે, ગાંધીનગર. તા.૦૫/૦૭/૨૦૨૪
પ્રતિ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (તમામ),,, ગુજરાત રાજ્ય.
વિષય:- શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત. સંદર્ભ :- અત્રેની તા.૦૨/૦૩/૨૦૨૪ ની સિંગલ ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે.
ઉપરોક્ત વિષય અન્વયે અત્રેની સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.
ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો.
સંયુક્ત નિયામક
ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર.
બિડાણ: ઉપર મુજબ
નકલ સવિનય રવાના (જાણ સારું) :-
અંગત સચિવશ્રી, માન. મંત્રીશ્રી, શિક્ષણનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
અંગત સચિવશ્રી, માન.મંત્રીશ્રી(રા.ક.) શિક્ષણનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર.
અંગત સચિવશ્રી, માન.સચિવશ્રી, (પ્રા.શિ. અને મા.શિ.), શિક્ષણ વિભાગ, બ્લોક નં-૫/૭મો માળ, સચિવાલય, ગાંધીનગર.
માન.અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
માન.નિયામકશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં-૯, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર,
માન.નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં-૧૨, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર,
માન.નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી., સેક્ટર-૧૨, ગાંધીનગર.
નાયબ અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
નકલ રવાની :- Jay or soak
• સંયુક્ત નિયામકશ્રી (પરીક્ષા), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
સચિવશ્રી, ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
. નાયબ નિયામકશ્રી (પરીક્ષા) (વિજ્ઞાન પ્રવાહ), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. (જાણ તથા જરૂરી કાર્યવાહી સારું)
• નાયબ નિયામકશ્રી (પરીક્ષા) (સામાન્ય પ્રવાહ), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, (જાણ તથા જરૂરી કાર્યવાહી સારું)
નાયબ નિયામકશ્રી (પરીક્ષા) (SSC), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. (જાણ તથા જરૂરી કાર્યવાહી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર : ૨૦૨૪-૨૫
ના શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે વિવિધ પરીક્ષાની તારીખો:-
ધો-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા
ધો- ૧૦ અને ૧૨
તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪
પ્રથમ પરીક્ષા
ધો- ૯ થી ૧૨ તમામ પ્રવાહ
તા.૧૪/૧૦/૨૦૨૪ થી તા.૨૩/૧૦/૨૦૨૪
પ્રિલિમ/ દ્વિતીય પરીક્ષા
ધો- ૯ થી ૧૨ તમામ પ્રવાહ
તા.૨૦/૦૧/૨૦૨૫ થી તા.૨૮/૦૧/૨૦૨૫
પ્રખરતા શોધ કસોટી
ધો- ૯
ता.३०/०१/२०२५
બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક-પ્રાયોગિક
ધો-૧૦ અને ૧૨ તમામ પ્રવાહ
તા.૩૧/૦૧/૨૦૨૫ થી તા.૦૪/૦૨/૨૦૨૫
પ્રાયોગિક પરીક્ષા
ધો-૧૨ (વિ.પ્ર)
તા.૦૬/૦૨/૨૦૨૫ થી તા.૧૪/૦૨/૨૦૨૫
SSC / HSC બોર્ડની પરીક્ષા
ધો-૧૦ અને ૧૨ તમામ પ્રવાહ
તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫
શાળાકીય વાર્ષિક પરીક્ષા
ધો-૯ અને ૧૧ તમામ પ્રવાહ
તા.૦૭/૦૪/૨૦૨૫ થી તા.૧૯/૦૪/૨૦૨૫
પરીક્ષાઓ અંગેની સૂચનાઓ :-
ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે.
૧. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ-૯ થી ૧૨ નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
૨. ધોરણ-૯ થી ૧૨ ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. 20
૩. ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
૪. ધોરણ-૯ અને ૧૧ ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે.
૫. ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, કા ગાંધીનગર
શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત
પ્રથમ સત્ર
5
15
તા.૧૩/૦૬/૨૦૨૪ થી ૨૭/૧૦/૨૦૨૪
કાર્ય દિવસ : ૧૦૮
દિવાળી વેકેશન
દ્વિતીય સત્ર
ઉનાળુ વેકેશન
તા.૨૮/૧૦/૨૦૨૪ થી ૧૭/૧૧/૨૦૨૪
રજાના દિવસ : ૨૧
તા.૧૮/૧૧/૨૦૨૪ થી ૦૪/૦૫/૨૦૨૫
કાર્ય દિવસ : ૧૩૫
તા.૦૫/૦૫/૨૦૨૫ થી ૦૮/૦૬/૨૦૨૫
રજાના દિવસ : ૩૫
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું પ્રથમ સત્ર શરૂ
તા.૦૯/૦૬/૨૦૨૫ થી શરૂ
દિવાળી વેકેશન
ઉનાળુ વેકેશન
જાહેર રજાઓ
સ્થાનિક રજાઓ
રજાઓનું વિવરણ
દિવસ : ૨૧
દિવસ : ૩૫
દિવસ : ૧૮
દિવસ: ૦૬
કુલ
દિવસ : ૮૦
જુન-૨૪
१४
શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ ના પ્રથમ સત્રના માસવાર કાર્યદિવસો
જુલાઈ-૨૪
ઓગસ્ટ-૨૪
સપ્ટેમ્બર-૨૪
२७
२४
23
ઓક્ટોબર-૨૪
કુલ
२१
१०८
શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ ના દ્વિતીય સત્રના માસવાર કાર્યદિવસો
નવેમ્બર-૨૪
ડિસેમ્બર-૨૪
જાન્યુઆરી-૨૫
ફેબ્રુઆરી-૨૫
માર્ચ-૨૫
એપ્રિલ-૨૫
મે-૨૫
કુલ
१२
२५
२७
23
२४
२२
3
१३५
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના બંને સત્રના કુલ ૨૪૩ કાર્યદિવસ - ૦૬ સ્થાનિક રજા = ૨૩૭ કુલ કાર્ય દિવસ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના કાર્યદિવસોની વિગત :-
સત્ર
માસ
કામના દિવસો
રવિવાર
જાહેર
વેકેશન દિવસ
કુલ
२४८
४८-२०२४
१४
03
૧૨ દિવસ ઉનાળુ વેકેશન
30
પ્રથમ સત્ર १०८ કાર્યદિવસ |
જુલાઈ-૨૦૨૪
०४
09
३१
ઓગસ્ટ-૨૦૨૪
२४
०४
03
સપ્ટેમ્બર-૨૦૨૪
23
04
०२
30
ઓક્ટોબર-૨૦૨૪
२१
०४
०२
૪ દિવસ દિવાળી વેકેશન
કુલ
१०८
२०
१५३
નવેમ્બર-૨૦૨૪
१२००१
૦૦
૧૭ દિવસ દિવાળી વેકેશન
30
ડિસેમ્બર-૨૦૨૪ ૨૫
٥٩
39
જાન્યુઆરી-૨૦૨૫ 25
०४
०१
३१
દ્વિતીય સત્ર १३५ કાર્યદિવસ
ફેબ્રુઆરી-૨૦૨૫
२३
०४ ०१
२८
માર્ચ-૨૦૨૫
२४
04
०२
३१
એપ્રિલ-૨૦૨૫
૨૨
०४
०४
30
મે-૨૦૨૫
03
०१
00
જૂન-૨૦૨૫
00
00
00
૨૭ દિવસ ઉનાળુ વેકેશન
૦૮ દિવસ ઉનાળુ વેકેશન
०८
705:54 કુલ
१३५
२४
२२०
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, asp
- ૬-ગાંધીનગર,First, rams
જાહેર રજાઓ વર્ષ ૨૦૨૪-૨૫ :-
१
૧૭/૦૬/૨૦૨૪
સોમવાર
બકરીઇદ
०१
२
૧૭/૦૭/૨૦૨૪
બુધવાર
મોહરમ
०१
3
૧૫/૦૮/૨૦૨૪
ગુરૂવાર
સ્વાતંત્ર્યદિન/પતેતી 11"
০৭
४
१७/०८/२०२४
સોમવાર
રક્ષાબંધન
०१
५
૨૬/૦૮/૨૦૨૪
સોમવાર
જન્માષ્ટમી
०१
०७/०८/२०२४
શનિવાર
સંવત્સરી (ગણેશ ચતુર્થી)
の
१७/०८/२०२४
સોમવાર
ઈદ-એ-મિલાદ
०१
८
०२/१०/२०२४
બુધવાર
મહાત્મા ગાંધીજયંતી
१२/१०/२०२४
શનિવાર
દશેરા
०१
१०
૨૫/૧૨/૨૦૨૪
બુધવાર
નાતાલ
११
૧૪/૦૧/૨૦૨૫
મંગળવાર
મકરસંક્રાતિ
09
१२
२७/०२/२०२५
બુધવાર
મહા શિવરાત્રી
०१
१३
१५/०३/२०१५
શનિવાર
ધૂળેટી
१४
૩૧/૦૩/૨૦૨૫
સોમવાર
રમજાન ઈદ
09
१५
१०/०४/२०२५
गु३वार
મહાવીર
જયંતી
09
१७
१४/०४/२०२५
સોમવાર
આંબેડકર જયંતી
०१
१७ ૧૮/૦૪/૨૦૨૫
શુક્રવાર
ગુડ ફ્રાઈડે
०१
१८
२८/०४/२०२५
મંગળવાર
પરશુરામ જયંતી
નોંધ:-
ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે. રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં કરેલ નથી.
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.








