રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2023 માં TET -1, TET-2, TAT (S), TAT(HS), SP.TET(1) અને SP.TET(2) માર્કશીટ બાબત....
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2023 માં TET -1, TET-2, TAT (S), TAT(HS) , SP.TET(1) અને SP.TET(2)ની પરીક્ષા લેવામાં આવેલ હતી. જેની માર્કશીટ અત્રેથી મોકલવામાં આવેલ હતી. જેમાં નીચે મુજબની માર્કશીટ અત્રે પરત આવેલ છે, જે ઉમેદવારે રૂબરૂ અત્રેની કચેરી ખાતે આવી કોઈપણ એક આઈ-ડી પ્રૂફ સાથે આવી માર્કશીટ અત્રેથી મેળવી લેવી. અને જો ઉમેદવાર જાતે આવી ન શકે તો જે કોઈપણ માર્કશીટ લેવા આવે છે તે વ્યક્તિનું પણ અને જે તે ઉમેદવારનું પણ એક આઈ-ડી પ્રૂફ અત્રે આપવાનું રહેશે.
TET-2, TAT (S), TAT(HS), SP.TET(1) and SP.TET(2) were conducted by the State Examination Board in the year – 2023. whose mark sheet was sent from here. In which the following mark sheet is returned here.
👉 LIST OF TET-2 EXAM - 2023 RETURN MARKSHEET : click here
👉 LIST OF TAT-S & HS EXAM -2023 RETURN MARKSHEET : click here
👉 LIST OF SP. TET 1 & 2 EXAM -2023 RETURN MARKSHEET : click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Homepage: Click here
Home
Contact us.

