ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા નું સમયપત્રક....
*ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ-૨૦૨૫.pdf*
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
તા - ૧૫/૧૦/૨૦૨૪
સ્થળ - ગાંધીનગર
(બી.એન.રાજગોર )
નિયામક (પરીક્ષા)
ગુજરાત માધ્યમિક
અને
ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર
. 102 પોકેશનલ કોલે સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો ૭૦ ગુશના એક. ઉક્ત પ્રશ્નપત્રોની 10-0010-15मानीवारे 10-15
4 13-15 Hu bતરો લખવા માટેનો કહેશે বিশ্ব1 41, 42, 43, 44, 48, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92 94 વિષયના પ્રશ્નપત્રો 20 (ત્રીમ) ગુલના એી. ઉક્ત પ્રશ્નપત્રની સમય 10.00 થી 10:15 પ્રશ્ર્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવતી પરની વિગતો ભરવા માટે તથા 10:15 પી. 11:15 કલાક સુધી ઉત્તપે શખવા માટેની રહેશે.
ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ:
(1) uttention in ભાગમાં ઉતવો જાખવાનાં છે તે ભાવ 1 નમs der Fee lovયોના કોડ નમાર નથા તે વિજયાની પરીયાની તારીજ, ચાર, છે મામતે પોતાની શાળામાંથી સંપૂર્ણ આકર્શન મેળવી 10 પરીાર્થીને પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિચચત્તા નામની આગલ સપત્રમાં દપિલ વિષય કોડ નંબર અવશ્ય લખવાં, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની
12 allton ne Bad પાથીઓએ પરીક્ષા 13 જાન 30 /મનિટ આશરે પરીક્ષા આવે અચૂક પાડેલી જવું. જાણીના વિલંબે પરીક્ષા as won 30 મિનિટ ગાડી ચડી જશે એવું. wહિત્ય, પુર, ગાઇ, ચાહે તેમજ મોબાઇના કોન, રિજરજ પરિવાલ જેવા |ઉલેગોનિક આજની જેવી પરીક્ષા બળ અને પઉિયામંડમાં જઈ જવાની પાડે છે. પરંતુ માત્ર keyોઠા સાથે વાઈ જુવાની ફમૂળ દરેશે. તેમ જ પાસા પાસે પોઈચા શરૂ થયા બાદ નિદોશલ દરમિયાન કોઈ પણ સાંસિત્ય પથશે, તો તેમની સાથે તૈવીરિનો કેસ નોંપવામાં આવી અને શિયાને પાગ વરૂણી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિા સિવાય કોઈ પણ પ્રસરનું હાt eng કે સાલું સાહિત્ય પીલાથી પામેલી મવચ્ચે તો ગ્રેટરીતિનો કિલ્લો નોંધવા માટે તેને પુરવા સુરાયા માનવામાં આવી તેની ખાસ નોધ લેવી.
19 પરીક્ષાના આશયક્રમમાં જે શિવ-વિષયોનો સજાવેશ કરેલ છે તે જેથી આવા કોઈ વિદ્યાર્થીને 2 વન વતી કરેલ એક જ વજય (એક જ લેસનખરી એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા in વિજય વિષયોનો આ પ્રર્યક્રમમાં સમાવેશ જોશે નહીજ છો. આ ભાજતની શાળાve lat u aunt iી શાળાએ જુથ યોજવા મુજબના જ વિષયો લંડનકોમાં દોયલ હોય તો જોડેની 140ને તાક્ષિક ક્રેવિટ
હર સામાન્ય પ્રવાસના સંચિત આયોમિક (147) વિષયની પ્રપંગિક પરીા રાજાઓ હોારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ON LINE ના 21-02-2025 સુધીમાં બોડને ધોકલી આપવાના રહેશે. (7) nine માટેના કૃષિ, મેથઈ, ye વિશાન અને હીંમા જુલના પ્રાયોગિક પરીક્ષાના જિયોની માયોપિક તથા ઉતર ઉગર જુનિયાઈ પ્રવાસના પ્રાયોમિક પાઈયાના વિષયોની જઈશામો કોણ શાળામાં હાય લેવાયો સાયકશે. આવી શાળાઓ પોતાની શાથના પરિણયાગીબીને તા. 31-01-2025 સુધીમાં કાર્યકમની થરા કરવાની કહેવી, તેવા યુવા પરણ શળાઓએ ON LINE | 21-02-2025 સુધીમાં પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
ફિલ આપના પ્રશ્નપત્ર (0) વિષય : પ્રનપયા ઉતરશે ચિંધી દેજજાગરી અથવા સિહી મેલિત વિટીમાં વનથી પાર્થ * અવ્યસન વિષયની પ્રાજોષિક પરીય મંત્રીત થાય ઃ લેવામાં આવશે.
* વિદ્યાર્થીને કરવાની રહેશે
(10)10-2012-45 (11) major eડ મજાલવલ કમ્પ્યુટર સમયન (335) વિષયની સૈા પાયા OMR રીથી લેવાશે. જેનો જ 300 5 15 ને પ (12)онния чрибка инок (401),
21-02-2025
હીટ એન્ડ ોસ્પિટલટી (HTT) વિષ્યની પણાનો જ 10-00 થી 11-40 નો એશે. (11) હોય પ્રવમાં 19 મિનિટની સચય ૨૩ કાલવવામાં આવશે. જે હાજિન ઉમંરવારે ઉત્તરરની ઉપરની ફિચને ભાય મારે શરૂયાતની 15 મિનિટ અને 15 મિનિટ સમપલ પાચવા માટે કાલકાવાયાં આવી અને ઉજરો લાવવા માટે નિષયોનુસાર સમય
1. તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં
2. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.
3. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3-00 થી 3-15નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A તથા PART-Bના વાંચન માટે આપવામાં આવશે. યારે 3-15 થી 4-15 OMRમાં PART-Aના જવાબો લખવા માટે આપવામાં આવશે.
4. 4-15 થી 4-30 દરમિયાન PART-Aની OMR એકત્રિત કરવા તથા PART-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે.
5. 4-30 થી 6-30નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6-30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે.
6. કમ્પ્યુટર અધ્યયન સૈદ્ધાંતિક (331)ની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે. જેમાં ભહુવિકલ્પ પ્રકારના 100 પ્રશ્નો અને કુલ ગુણ 100 હશે. સમય 120 મિનિટનો રહેશે.
7. OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી/ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે.
8. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણવિજ્ઞાન (053), ભૌતિકવિજ્ઞાન (055) અને જીવવિજ્ઞાન (057) વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તા. 06-02-2025થી યોજવામાં આવશે.
9. કમ્પ્યૂટર અધ્યયન (પ્રાયોગિક) (332) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને જેના ગુણ શાળાએ બોર્ડને તા. 21-02-2025 સુધીમાં ON LINE મોકલવાના રહેશે. 10. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું. 11. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
12. પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતાં પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
(બી . એન. રાજગોર) નિયામક (પરીક્ષા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Homepage: Click here
Home
Contact us.








