જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩)..( 4 th waiting list ) ....
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR FOURTH ADDITIONAL FINAL SELECT LIST (4th WAITING LIST)
✅ પંચાયત પસંદગી મંડળની ભરતીમાં પ્રતીક્ષા યાદીની મર્યાદા 20% થી વધારવા માટે કેટલાક ઉમેદવારો રૂબરૂ મળવા આવે છે. ગ્રામ સેવક ની ચાર જગ્યાઓ સિવાય કોઈ કિસ્સામાં 20% ની મર્યાદા નડતી નથી તેથી ઉમેદવારોએ ધક્કા ખાઈ ખર્ચ કરવાની જરૂર નથી.
👉 મેરીટ લીસ્ટ જોવા અહી ક્લિક કરો.
✅ મુખ્ય સેવિકા ની ખાલી જગ્યાઓ પૈકી અગાઉ જે ઉમેદવારો નોકરી માં જોડાયા બાદ એક વર્ષની અંદર નોકરી છોડી ગયા છે તેવી ચાર જગ્યાઓ જ પ્રતીક્ષા યાદીથી ભરવાની થાય છે. બાકીની 11 જગ્યાઓ ઉમેદવારો એક વર્ષ પછી નોકરી છોડી ગયા હોય નિયમ મુજબ પ્રતીક્ષા યાદીથી ભરવાપાત્ર નથી.
👉 મુખ્ય સેવિકા મેરીટ લીસ્ટ જોવા અહી ક્લિક કરો.
ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) 4th Additional Final Select List (4th Waiting list)..
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીકુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબતથા આ સંવર્ગના પંચાયત વિભાગ વાસ બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઈઓને આધીન રહીને તા. ૧૨-૧૦-૨૦૨૩ ના રોજ ફાઇનલ સીલેકટ લીસ્ટ બૅન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ, તા. ૨૫-૦૧-૨૦૨૪ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટીકટ એલોટમેન્ટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ). તા.૨૬-૦૨-૨૦૨૪ ના રોજ સેકન્ડ એડીશનલ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ બેન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટાસેકન્ડ વેઇટીંગ લીસ્ટ તથા તા.૨૩-૦૮-૨૦૨૪ ના રોજ ઘઉં એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ(થર્ડ વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.
ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીકુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ના નિયમ- ૧૪(૨) અન્વયે એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) પ્રસિધ્ધ કરવાની જોગવાઇ છે. જે મુજબ વિવિધ જિલ્લા પંચાયતોમાંથી મેળવેલ માહિતી મુજબ મંડળ ધ્વાશ તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ, તા ૨૫-૦૧-૨૦૨૪ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ), તા.૨૬-૦૨-૨૦૨૪ ના રોજ સેકન્ડ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીક્ટ(સેકન્ડ લેઇટીંગ લીસ્ટ)થી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં હાજર ન રહેલ ઉમેદવારો, જિલ્લા પસંદગી ન કરેલ હોય તેવા ઉમેદવારો, જિલ્લામાં નિમણુંકવાળી જગ્યાએ હાજર ન થયેલ હોય તેવા ઉમેદવારી તથા હાજર થયા બાદ રાજીનામું આપનાર ઉમેદવારો અને મૃત્યુ પામેલ ઉમેદવારના કારણે સંબંધિત જિલ્લામાં કેટેગરીવાઇઝ ખાલી પડેલ જગ્યાઓની માહિતી ધ્યાને લઇને, નિયમ- ૧૪(૨) ની જોગવાઇ મુજબ તા.૨૩-૦૮-૨૦૨૪ના રોજ ૩* એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)બહાર પાડવામાં આવેલ હતું અને તા.૨૩-૦૮-૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરેલ થર્ડ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટાથડવેઇટીંગ લીસ્ટ) જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં હાજર ન રહેલ ઉમેદવારી, જિલ્લા પસંદગી ન કરેલ હોય તેવા ઉમેદવારીની
કેટેગરીવાઇઝ ખાલી પડેલ જગ્યાઓની માહિતી ધ્યાને લઇને, નિયમ-૧૪(૨) ની જોગવાઇ મુજબ આ 4* એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટા4" વેઇટીંગ લીસ્ટ) પ્રસિધ્ધ કરવામાં આવે છે.
આ 4 એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (4º વેઇટીંગ લીસ્ટ) માં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ, શારીરીક અશક્તતા (દિવ્યાંગતા) વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વાશ કરી લેવાની રહેશે અને ત્યાર બાદ જ સંબધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
આ 4 બેડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(4 વેઇટીંગ લીસ્ટામાં સમાવિષ્ટ ઉમેદવારો કોઈ સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તે કિસ્સામાં (ભામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંક:- એઓએ ૧૦૮૮/૩૯૪૦/ગ-ર તા. ૦૮-૧૧-૧૯૮૯)ની જોગવાઇ મુજબ ઉમેદવારે હાલના ફરજની કચેરીની સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ "ના વાંધા પ્રમાણપત્ર (NOC)" નિમણુંક સત્તાધિકારીને નિમણૂંક મેળવતા પૂર્વે રજૂ કરવાની શરતે આ 4 એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (4º વેઇટીંગ લીસ્ટ) બહાર પાડવામાં આવે છે.
આ 4 એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(4" વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ ઉમેદવારોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૩-૦૮-૨૦૦૮ તેમજ તા ૧૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકા-સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫ થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝીક જાણકારી અંગેના સરકારશ્રી ધ્યાશ નિયત કરેલ કોઈના ઉલ્લેખ સાથેનું માન્ય પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પૂર્વે નિમણુંક સત્તાધિકારીને રજૂ કરવાની શરતે આ 4 બેડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (4" વેઇટીંગ લીસ્ટ) બહાર પાડવામાં આવે છે.
સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક: CRR/102018/461230900-2 થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક
આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેહલની વિશ્લેષ્ણ સમિતિ સક્ષમ સત્તાધિકારી ધ્વાસ ખરાઇચકાસણી કસિયા બાદ જ નિમણૂંક આપવાની રહેશે. તેવી જોગવાઈ હોઈ. સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણીને આધીન મંડળ ધ્વારા આ 4* એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(4" વૈઇટીંગ લીસ્ટબહાર પાડવામાં આવે
છે. જેથી નિમણુંક સત્તાધિકારી દ્વારા આ પ્રકારની ખરાઇ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારીને નિમણુંક આપવાની રહેતી. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૭/૬/૨૦૨૪ ઠરાવ ક્રમાંક:-સક્ષપ/૧૨૨૦૨૨/૮૬૭૫/અ થી કરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે (3)
પછાત વર્ગ (SEBC)ના ઉમેદવારીને નિમણુંક આપતા પૂર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાશ/ચકાસણી નિયામકશ્રી, વિક્રમતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર
ખાતે કરાવી લેવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ 4* એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટા" વૈઇટીંગ લીસ્ટામાં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી પ્લાશ નિયામકલી વિકસતી જાતિ કલ્યાણની કમેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે.ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી સ્વાસ સામાજીક અને શૈક્ષાણિક રીતે પછાત વર્ગ(SEBC) વર્ગના ઉમેદવારીને નિમણુંક આપવાની રહેશે. (८)
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા ૧૩-૦૯-૨૦૨૩ ના પરીપત્ર ક્રમાંક:- અજ૫/૧૫૨૦૨૩૫૪૨૭૨ાહ ની જોગવાઇ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રની ખરાઇ/ચકાસણી કરવાની રહે છે. જે અન્વયે આ 4* એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ વેઇટીંગ લીસ્ટામાં સમાવિષ્ટ અનુસુચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/યકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી, અનુસચિત જાતિ કલ્યાણ વિભાગ, બ્લોક નં.૪. ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ
નિમણુંક મત્તાધિકારી ધ્વારા અનુસુચિત જાતિ (SC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
(e) આ જાહેરાતના હેતુ માટેના આ 4* બેડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટાપ વેઇટીંગ લીસ્ટ)ના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ θ.
(૧૦) આ 4 એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (4º વેઇટીંગ લીસ્ટ)માં કોઈપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક કે બધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી.
( ૧૧) આ 4) બેડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(4" વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ ઉમેદવારીને ગુજરાત પંચાયત સર્વીસ (કલ્પસ-IIT), રીકુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ- ૨૦૨૧ નિયમ-૧૪ની જોગવાઈ અન્વયે મંડળ સમક્ષ રૂબટુ બોલાવીને ઉમેદવારોને ઉમેદવારની સીલેકશન કેટેગરી પ્રમાણે રૂબરૂમાં(બઓન સ્ક્રીન) જિલ્લા ફાળવણી
ઉમેદવારીનો ક્રમ આવે ત્યારે જે તે સીલેકશન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટક્રમ આારે કરવામાં આવશે. આ અંગેની જિલ્લા ફાળવણી અંગેની જાહેશત અને કાર્યક્રમ(તારીખ-સમય-સ્થળ સહિત) મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ ઉમેદવારીને તેના રજીસ્ટર્ડ ઈ-મેઇલ ઉપર જાણ કરવામાં આવશે. જેથી દરેક ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gpssb.gumat.gov.in તેમજ પોતાના ઇ મેઇલ જોતા રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં તેને ફાળવેલ તારીખ-સમયે ગેરહાજર (Absent) રહેશે, તે ઉમેદવારની ઉમેદવારી કાયમીપણે પરત ખેંથી લીધેલ હોવાનું ગણાશે, અને આ બાબતનો કોશ
વાંધો કે વિવાદ મંડળ ધ્વારા ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહીં. તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
(૧૨) નામ હાઇકોર્ટમાં દાખલ થયેલ SCA NO.1071/2024 માં નામદાર હાઇકોર્ટના તા ૨૪-૦૧-૨૦૨૪ ના ઓરલ બોર્ડર અન્વયે ૦૧ જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. આ 4* એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (4º વેઇટીંગ લીસ્ટ) નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ SCA No. 15101/2023.5CA No. 15832/2023,SCANo. 13197/2023 अने SCA NO.1071/2024 तथा अन्य पडतर सामने आ रहे तेजी करत સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.


