My Retion:રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો..
રેશનકાર્ડને લગતું ઘણું કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
⭕ *PDS + એપ દ્વારા e-kyc ના સરળ સ્ટેપ 🎯*
(1) *PDS+ ગુજરાત એપ ડાઉનલોડ કરો.*
⭕ More info pds : click here
(2) *ડાઉનલોડ થયા બાદ હવે એપને ઓપન કરો.*👇
⤵️⤵️⤵️
Login as school user ઉપર ક્લિક કરો .
(3) સ્કૂલ ડાયસ નંબર અને ટીચર રજીસ્ટ્રેશન માં નોંધાયેલ આપનો રજીસ્ટર મોબાઈલ નંબર લખો.👇
(4) જનરેટ OTP ઉપર ક્લિક કરો. આવેલ 6અંકનો OTP લખો.અને વેરીફાય OTP ઉપર ક્લિક કરો.👇
એક ડેશ બોર્ડ ઓપન થશે
ડેશ બોર્ડ ઉપર દેખાતા
આધાર e-kyc ઉપર ક્લિક કરો.
(5)એપ પરમિશન એલાઉ આપો.
ચેક બોક્સ માં ✔️ કરો.👇
Get card ઉપર ક્લિક કરશો.
(6) 15 અંકનો રેશનકાર્ડ નંબર લખો.👇
Get Card Member ઉપર ક્લિક કરશો એટલે
રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોવા મળશે. તેમાં દરેક સભ્ય ના નામ સાથે e-kyc yes/no લખેલુ હશે .
(7) દેખાતા નામો પૈકી જેનું E-KYC કરવાનું બાકી છે. તેના નામ આગળ 0 ની ઉપર ક્લિક કરો .👇
DO Adhaar E-Kyc in this member ઉપર ક્લિક કરો.
(8) સંમતિ સ્વીકારું છું ત્યાં બોક્સમાં ✔️ નિશાની કરો 👇
Genrate Otp ઉપર ક્લિક કરતાં . આવેલ 6 અંકનો Otp નંબર લખો .
verify Otp ઉપર ક્લિક કરો.
(9) ઉંમર મુજબ સભ્યનો પ્રકાર ઉપર ક્લિક કરો .👇
વિકલ્પ (1) ઉંમર >= 18
(18 વર્ષ કે 18 વર્ષ થી વધુ ) હોય તો આના ઉપર ક્લિક કરી .
વાલીનો /પોતાનો મોબાઈલ નંબર લખો. Generate Otp ઉપર ક્લિક કરો.
વિકલ્પ (2) ઉંમર <18
( 18 વર્ષ થી ઓછી હોય તો ) આના ઉપર ક્લિક કરવું.
તેમજ વાલીનું નામ, સબંધ , મોબાઈલ નંબર લખી .👇
Generate Otp ઉપર ક્લિક કરો.
6 અંકનો Otp આવશે.
આવેલ 6અંકનો Otp લખો અને verify otp ઉપર ક્લિક કરો.
આધાર ફેસ રીડિંગ એપ ડાઉનલોડ કરો.:
એપ પરમિશન એલાઉ આપો.
ફેસ રીડિંગ માટે કેમેરો ઓપન થશે .
આ વખતે કેમેરા નો સેલ્ફી મોડ ચાલુ રાખો અને આંખો ખોલો અને બંધ કરો .
ફેસ રીન્ડિગ થયા બાદ ચેક બોક્સ આવશે તેનામાં ✔️ કરી મંજૂરી માટે મોકલો તેના ઉપર ક્લિક કરતા. આપનું e-kyc પ્રોસેસ પૂર્ણ થશે.
આ રીતે એક રેશનકાર્ડ ના તમામ સભ્યોનું e-kyc દરેક સભ્ય વાઈઝ ઉપર મુજબ પ્રક્રિયા પુર્ણ થયા બાદ બીજો રેશનકાર્ડ નંબર નાખી ઉપર મુજબ ક્રમશ : e-kyc ની પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરી શકો છો.
⭕ડેશ બોર્ડ ઉપર Show Details માં જઈ આપના દ્વારા કરેલ તમામની e-kyc ની વિગતો જાણી શકાય છે.
🔗 My ration app : Click here
*💥🅾️રેશનકાર્ડ e Kyc માટે ખૂબ જ ઉપયોગી વિડિઓ*
🎯 *રેશનકાર્ડ માં કેટલા સભ્યો એડ છે ?*
*🎯રેશનકાર્ડ માં નામ છે કે નહીં ?*
🎯 *રેશન કાર્ડ ના તમામ સભ્યોની માહિતી છે કે નહીં*
*🎯 રેશનકાર્ડ માહિતી કોઈ otp કે એપ ઈન્સ્ટોલ કર્યા વગર ચેક કરો.*
*👉🏻વધુ માહિતી નીચે આપેલ લિંક ખોલો...*
⭕️ *PDS + એપ દ્વારા e-kyc ના સરળ સ્ટેપ 🎯*
(1) *PDS+ ગુજરાત એપ ડાઉનલોડ કરો.*
(2) *ડાઉનલોડ થયા બાદ હવે એપને ઓપન કરો.*👇
⤵️⤵️⤵️
Login as school user ઉપર ક્લિક કરો .
(3) સ્કૂલ ડાયસ નંબર અને ટીચર રજીસ્ટ્રેશન માં નોંધાયેલ આપનો રજીસ્ટર મોબાઈલ નંબર લખો.👇
(4) જનરેટ OTP ઉપર ક્લિક કરો. આવેલ 6અંકનો OTP લખો.અને વેરીફાય OTP ઉપર ક્લિક કરો.👇
એક ડેશ બોર્ડ ઓપન થશે
ડેશ બોર્ડ ઉપર દેખાતા
આધાર e-kyc ઉપર ક્લિક કરો.
(5)એપ પરમિશન એલાઉ આપો.
ચેક બોક્સ માં ✔️ કરો.👇
Get Card datail ઉપર ક્લિક કરો.
(6) 15 અંકનો રેશનકાર્ડ નંબર લખો.👇
Get Card Member ઉપર ક્લિક કરશો એટલે
* *રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોવા મળશે. તેમાં દરેક સભ્ય ના નામ સાથે e-kyc yes/no લખેલુ હશે .*
(7) દેખાતા નામો પૈકી જેનું E-KYC કરવાનું બાકી છે. તેના નામ આગળ 0 ની ઉપર ક્લિક કરો .👇
DO Adhaar E-Kyc in this member ઉપર ક્લિક કરો.
(8) સંમતિ સ્વીકારું છું ત્યાં બોક્સમાં ✔️ નિશાની કરો 👇
*Genrate Otp ઉપર ક્લિક કરતાં . આવેલ 6 અંકનો Otp નંબર લખો .*
verify Otp ઉપર ક્લિક કરો.
*(9) ઉંમર મુજબ સભ્યનો પ્રકાર ઉપર ક્લિક કરો .👇*
વિકલ્પ (1) ઉંમર >= 18
(18 વર્ષ કે 18 વર્ષ થી વધુ ) હોય તો આના ઉપર ક્લિક કરી .
વાલીનો /પોતાનો મોબાઈલ નંબર લખો. Generate Otp ઉપર ક્લિક કરો.
વિકલ્પ (2) ઉંમર <18
( 18 વર્ષ થી ઓછી હોય તો ) આના ઉપર ક્લિક કરવું.
*તેમજ વાલીનું નામ, સબંધ , મોબાઈલ નંબર લખી .👇*
*Generate Otp ઉપર ક્લિક કરો.*
*6 અંકનો Otp આવશે.*
*આવેલ 6અંકનો Otp લખો અને verify otp ઉપર ક્લિક કરો.*
*આધાર ફેસ રીડિંગ એપ ડાઉનલોડ કરો.*
*એપ પરમિશન એલાઉ આપો.*
*ફેસ રીડિંગ માટે કેમેરો ઓપન થશે .*
*આ વખતે કેમેરા નો સેલ્ફી મોડ ચાલુ રાખો અને આંખો ખોલો અને બંધ કરો .*
*ફેસ રીન્ડિગ થયા બાદ ચેક બોક્સ આવશે તેનામાં ✔️ કરી મંજૂરી માટે મોકલો તેના ઉપર ક્લિક કરતા. આપનું e-kyc પ્રોસેસ પૂર્ણ થશે.*
*આ રીતે એક રેશનકાર્ડ ના તમામ સભ્યોનું e-kyc દરેક સભ્ય વાઈઝ ઉપર મુજબ પ્રક્રિયા પુર્ણ થયા બાદ બીજો રેશનકાર્ડ નંબર નાખી ઉપર મુજબ ક્રમશ : e-kyc ની પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરી શકો છો.*
*⭕️ડેશ બોર્ડ ઉપર Show Details માં જઈ આપના દ્વારા કરેલ તમામની e-kyc ની વિગતો જાણી શકાય છે.*
👉 રેશન કાર્ડ ekyc કંઈ રીતે કરવી તેની સરળ માહિતી આપેલ video માં બતાવેલ છે.
━──────⊱◈✿◈⊰──────━
મહત્વપૂર્ણ લિંક
O 'PDS- એપ દ્વારા e-kyc ના સરળ સ્ટેપ -
(1) "PDS+ ગુજરાત એપ ડાઉનલોડ કરો."
(2) "ડાઉનલોડ થયા બાદ હવે એપને ઓપન કરો.*
Login as school user ઉપર ક્લિક કરો.
(3) સ્કુલ ડાયસ નંબર અને ટીચર રજીસ્ટ્રેશન માં નોંધાયેલ આપનો રજીસ્ટર મોબાઈલ નંબર લખો.
(4) જનરેટ OTP ઉપર ક્લિક કરો. આવેલ ઈઅંકનો OTP લખો અને વેરીફાય OTP ઉપર ક્લિક કરો.
ડેશ બોર્ડ ઉપર દેખાતા આધાર e-kyc ઉપર ક્લિક કરો.
5)એપ પરમિશન એલાઉ આપો. ચેક બોક્સ માં કરો
6) 15 અંકની રેશનકાર્ડ નંબર લખો.
Get Card Member ઉપર ક્લિક કરશો એટલે રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોવા મળશે તેમા દરેક સભ્ય ના નામ સાથે e-kyo yes no લખેલું હશે.
(7) દેખાતા નામો પૈકી જેનું E-KYC કરવાનું બાકી છે. તેના નામ આગળ O ની ઉપર ક્લિક કરો.
DO Adhaar E-Kyc in this member du s કરો.
8) સંમતિ સ્વીકારું છું ત્યાં બોક્સમાં નિશાની કરો Genrate Otp ઉપર ક્લિક કરતાં. આવેલ 6 અંકનો Otp નંબર લખો. verity Otp ઉપર ક્લિક કરો.
9) ઉંમર મુજબ સભ્યનો પ્રકાર ઉપર ક્લિક કરો.
વિકલ્પ (1) ઉંમર >= 18 (18 વર્ષ કે 18 વર્ષ થી વધુ ) હોય તો આના ઉપર ક્લિક કરી. વાલીનો /પોતાનો મોબાઈલ નંબર લખો. Generate Otp ઉપર ક્લિક કરો.
વિકલ્પ (2) ઉંમર 18
( 18 વર્ષ થી ઓછી હોય તો) આના ઉપર ક્લિક કરવું.
તેમજ વાલીનું નામ, સબંધ, મોબાઈલ નંબર લખી. Generate Otp ઉપર ક્લિક કરો.
6 અંકનો Otp આવશે.
આવેલ 6અંકનો Otp લખો અને verify otp ઉપર ક્લિક
કરો.
એપ પરમિશન એલાઉ આપો.
ફેસ રીડિંગ માટે કેમેરો ઓપન થશે.
આ વખતે કેમેરા નો સેલ્ફી મોડ ચાલુ રાખો અને આંખો ખોલો અને બંધ કરો.
ફેસ રીન્ડિગ થયા બાદ ચેક બોક્સ આવશે તેનામાં કરી મંજૂરી માટે મોકલો તેના ઉપર ક્લિક કરતા. આપનું o-kyc પ્રોસેસ પૂર્ણ થયો.
આ રીતે એક રેશનકાર્ડ ના તમામ સભ્યોનું ૯-kyc દરેક સભ્ય વાઈઝ ઉપર મુજબ પ્રક્રિયા પુર્ણ થયા બાદ બીજો રેશનકાર્ડ નંબર નાખી ઉપર મુજબ ક્રમશ : e-kyc ની પ્રક્રિયા સરળ રીતે
પૂર્ણ કરી શકો છો.
ડેશ બોર્ડ ઉપર Show Details માં જઈ આપના દ્વારા કરેલ તમામની e-kyc ની વિગતો જાણી શકાય છે.
મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક
કરો.
રેશનકાર્ડને લગતું ઘણું કામ ઓનલાઇન તમારા મોબાઈલ કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
હાલના સમયમાં તમામ લોકો નોકરીયાત હોય છે તમામ લોકો.
કાર્ય દિવસો જો રેશનકાડ - કીઈ આવેલાઈન ન હોય તધુ કામ
જરૂરિયાત પડી જાય તો રજા મુકવી પડતી હોય છે અને તેનો પગાર કપાઈ જતો હોય છે તો અહીં રેશન કાર્ડને લગતી વિગતો ઓનલાઇન મુકવા માટે પ્રયત્ન કરેલ છે દરેકના ઘરમાં રેશનકાર્ડ હોય છે તે સંખ્યા ઘણી વધારે ફેરફારો કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે કોઈના ઘરમાં બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ ચડાવવું પડતું હોય છે કોઈના ઘરમાં દીકરા દીકરીના લગ્ન થયા હોય તો તેનું નામ કમી કરી તેને જુદું રેશનકાર્ડ બનાવવા પડતું હોય છે અથવા તો આ વિગતો આપતા હોય નામ આવતા હોય તેમાં નામમાં ફેરફાર કરવો હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે માટે દેશમાં ક્યાંય નથી લાગતું જો કોઈ પણ આપણી જરૂરિયાત પડતી હોય કોઈ કામકાજ હતું તેના માટે
ભાગના કામ છે. તમારે નોકરીમાં રજા પણ નથી મૂકવું પડે ને ઓનલાઈન કામ થઈ જતા હોય છે માટે આવી સરસ મજાની ઓનલાઇન સુવિધા ની પ્રોજેક્ટ 303 અમારા ગ્રુપમાં જુદી-જુદી લોકોને ઉપયોગી થાય તેવી માહિતી મૂકી લોકોને મદદ થવાનું કાર્ય કરી રહ્યા છીએ સરકાર શ્રી દ્વારા જુદી જુદી યોજનાઓ ને આવી જુદી જુદી માહિતી મુકવામાં આવતી હોય છે તે પણ અમે લોકો સુધી પહોંચાડી અને તેની જાણકારી આપવાનો એક માધ્યમ તરીકે કામ કરી રહ્યા છીએ દરેક ધર્મો રેશનકાર્ડ ની જુદી-જુદી માહિતીની જરૂરીયાત પડતી હોય છે કોઈ મિત્ર રેશનકાર્ડ નવું બનાવવું હોય તો ક્યાંથી કોનું નામ કમી કરવું હોય રેશનકાર્ડ નવું નામ ઉમેરવું હોય તે સધારો કરવો તો ઘણી બધી
થતી હોય છે ઘણા બધા સુધારા કરવા માટે ખાસ ઉપયોગો માહિતી મેળવવા માટે તેમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ અમારી કોઈપણ માહિતી તમે મેળવવા માટે મારા ગ્રુપમાં જોડાયેલા છે તો તાત્કાલિક કે તમે માહિતી મેળવી શકશો ગ્રુપનું નામ પ્રોજેક્ટ 303 છે તેમાં તમે જોડાઈ જશો તમે સમયાંતરે આવી રેશન કાર્ડને લગતી અથવા ઘણી ઉપયોગી માહિતીઓ મૂકતા હોય છે આપણે મળતી જશે રેશનકાર્ડ ની જુદી-જુદી માહિતી તમારી ઓફિસે જઈને કરવી પડતી હોય છે અને તેઓ ઓફિસે પહોંચ્યા પછી પણ જેટલી ઝડપથી થવી જોઈએ એટલી ઝડપી કરી શકાતી નથી અને સમય ઘણો બધો બગાડ થતો હોય છે કોઈપણ રેશનકાર્ડ ની ઓફિસે તમે જાવ અને તેઓ તમારા ઘરેથી અંતર કેટલું છે
મુદ્દો બની જતો હોય છે માટે રેશન કાર્ડ સુધારા કરવા હોય તમારે ઓફિસમાં બેઠક ખાવાની જરૂર નથી તમે ઘરે બેઠા સેવાઓનો લાભ લઇ શકો છો અને તેના માટે જરૂરિયાત ઊભી થાય તો ઓફિસે જવાની જરૂર પડે તો પણ ઝડપથી કામ થઈ જતું હોય છે ઓનલાઇન મોટાભાગની પ્રોસેસ પૂર્ણ થઇ ગયેલ હોય છે માટે રેશન કાર્ડને લગતી જો તમારી કોઇ મૂંઝવણ હોય રેશન કાર્ડને લગતી કોઇ માહિતી મેળવવી હોય તો અહીં મૂકવામાં આવેલી એપ્લિકેશનમાં તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતો ચોક્કસથી પણ તેમની જરૂરિયાત પૂર્ણ થશે અને તમારી જરૂરિયાત હોય તેવા કામ પણ તમે કરી શકશો રેશન કાર્ડ અંગેની જુદી-જુદી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટર shikshankunjan.blogspot.com જોડાઈ જવું જોઈએ.
આવતી કામ છે રેશનકાર્ડમાંથી નામ કમી કરવું હોય કે રેશનકાર્ડ નવું નામ ઉમેરવું હોય આ બન્નેમાંથી કોઈ પણ કામ તમારે ઝડપથી કરવું હોય તો ખરેખર ઓનલાઇન એપ્લિકેશનની મદદથી તમે ઝડપથી કરી શકો છો ઓફિસે જોયા હોય તો પણ પ્રિન્ટ આપવાની થતી હોય તો તમે જો પ્રોસેસ કરવી હોય તો પણ ઝડપથી કાર્ય થઈ શકે માટે રેશનકાર્ડ ની ઓફિસે ધક્કા ખાવાના તમારે ઓછા થઇ જશે અથવા તો ધક્કા ખાવાની જરૂર નહિ પડે માટે રેશન કાર્ડને લગતી જુદી-જુદી માહિતી મેળવવા માટે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ મોકલવું જોઈએ ગામડા હોય કે શહેર હોય રેશન કાર્ડને લગતી જ માહિતી મેળવવા માટે મોબાઈલ એપ્લીકેશન ખરેખર સાહી તમામ
અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે મેં તમને નમ્ર વિનંતી કરાએ
છીએ.
App is used by the official of FCS & Consumer Affairs Dept of Govt of Gujarat.
It is a G2G application, where district/taluka authorities can use provided utilities for citizen services and view different progress reports. This app is an initiative Food, Civil Supplies & Consumer Affairs Department, Government of Gujarat. This app is used for the Monitoring of different schemes which are implemented in Gujarat state by department.
In this mobile app office authority can login with his/her existing SSO credential and monitor the work/scheme assigned to him. Primary aim of this app is to provide a facility to do the KYC of Ration card holders of Gujarat state.
More info : Click here
UIDAI Face Authentication App
This application is designed to function as a headless app, meaning it cannot be opened directly from the Play Store or your device's app drawer, nor will you find an application icon in your app drawer. It works in collaboration with the Aadhaar Authentication User Agency (AUA), the KYC User Agency (KUA), and other entities.
How the Application Works:
Since the application is headless, there is no option to open it directly from your device. Instead, it is invoked by an AUA or KUA that you are interacting with. When you need to authenticate your identity, the AUA/KUA will trigger the FaceRD application to perform the necessary operations. This design ensures that your interactions with the app are seamless and secure, without requiring you to manually open or interact with the app itself.
Security and Privacy:
This design choice prioritizes your security by minimizing the points of direct interaction and potential vulnerabilities. By being triggered only by authorized agencies, the application reduces the risk of unauthorized access.
Homepage: Click here
Home
Contact us.



