નેશનલ જંક ફૂડ દિવસ (National Junk Food Day) દર વર્ષે 21 જુલાઇના રોજ ઉજવાય છે.
આજ દિવસ આરોગ્ય પ્રત્યે સભાન વ્યક્તિઓને વર્ષમાં એક દિવસ જંક ફૂડ ખાવાની તક આપે છે. સામાન્ય રીતે જંક ફૂડને શરીરના આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે.
હાલ દુનિયાભરમાં ઘણા પ્રકારના છે જેમાં બર્ગર, પીઝા નાના બાળકોથી લઇને યુવાનોના ફેવરિટ છે. જો ભારતીય જંક ફૂડની વાત કરીયે તો તેમાં પાણી પુરી, ચાટ, સમોસા-કચોરી, ભોલે ભટુરે વગેરેનો સમાવેશ થાય છે.
