*આપની શાળાના ધોરણ 8 ના વર્ગખંડમાં બાળકો સુધી પહોંચાડશો*
📢 *નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2025*
*NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા ના ફોર્મ ભરવાનાં ચાલુ થઈ ગયેલ છે*
➡️NMMS નું ફોર્મ કોણ ભરી શકે: *સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળા, ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે*
➡️ *જરૂરી ડોકયુમેન્ટ્સ:*
1. વિદ્યાર્થીનો 18 આંકડાનો U Dise કોડ
2. વિદ્યાર્થીનો ફોટો
3. વિદ્યાર્થીનું આધારકાર્ડ
4. વિદ્યાર્થીની સહી
5. મોબાઇલ નંબર
➡️ મળવાપાત્ર સહાય: *ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹.12 હજાર શિષ્યવૃત્તિ*
🖥️ ફોર્મ ભરવા ⤵️
*https://www.sebexam.org* 🖥️
*📚NMMS મટેરિયલ*👇🏻👇🏻
https://shorturl.at/Rm2Lc
આ પરીક્ષાને લગતી તમામ નવી અપડેટ મેળવવા👇🏻👇🏻
https://whatsapp.com/channel/0029VaAJcnl6hENvqRkgyf03
📚 *ધોરણ 8 ના તમામ વિદ્યાર્થી મિત્રો સુધી મોકલી આપશો*📚
શિક્ષકોને વિનંતી કે આપની શાળાના બાળકોના whatsapp ગ્રુપમાં જરૂરથી મોકલશો આ પરીક્ષાની તમામ માહિતી આપેલ છે.
*📚NMMS પરીક્ષા (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના - ૨૦૨૫-૨૬) ના જાહેરનામાના અગત્યના મુદ્દાઓના*
*📚NMMS પરીક્ષા ૨૦૨૫-૨૬:* *અગત્યના મુદ્દાઓ* 📝
https://shorturl.at/Rm2Lc
. *⏰ પરીક્ષા અને ફોર્મ ભરવાનો કાર્યક્રમ*
*જાહેરનામું બહાર પડ્યાની તારીખ: ૦૭/૧૧/૨૦૨૫.*
*ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો: ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૨/૧૧/૨૦૨૫.*
*પરીક્ષા ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો: ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૪/૧૧/૨૦૨૫.*
*પરીક્ષાની સંભવિત તારીખ: ૦૩/૦૧/૨૦૨૬.*
*અરજી માટેની વેબસાઇટ:* www.sebexam.org.
💰 શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણી
*શિષ્યવૃત્તિની રકમ: માસિક ₹૧૦૦૦/- લેખે વાર્ષિક ₹૧૨,૦૦૦/-.*
*સમયગાળો: નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.*
*રાજ્યનો કુલ ક્વોટા: ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે.*
*ચૂકવણીની પ્રક્રિયા: શિષ્યવૃત્તિની રકમ National Scholarship Portal (NSP) પર અરજી વેરીફાઇડ થયા બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે.*
*🧑🎓 વિદ્યાર્થીની લાયકાત અને આવક મર્યાદા*
📚 આ પરીક્ષાની બુક ખૂબ જ મોટા ડિસ્કાઉન્ટ સાથે મંગાવવા માટે નીચેની લીંક નો ઉપયોગ કરો: https://shorturl.at/Rm2Lc
*અભ્યાસ: વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતો હોવો જોઈએ.*
*પાત્ર શાળાઓ: સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.*
*અપાત્ર શાળાઓ: ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આવેદનપત્ર ભરી શકશે નહીં.*
*વાલીની વાર્ષિક આવક મર્યાદા: ₹૩,૫૦,૦૦૦/- થી વધારે ના હોય તેવા વિદ્યાર્થીને જ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે.*
*ધોરણ-૭ માં ગુણ (લઘુત્તમ):*
*જનરલ અને OBC: ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ.*
*SC અને ST: ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ.*
*💳 પરીક્ષા ફી*
જનરલ, EWS, OBC: રૂા. ૭૦/-.
SC, ST, PH: રૂા. ૫૦/-.
*નોંધ: સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં.*
*📚 પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ*
*કસોટીના પ્રકાર: MAT (બૌધ્ધિક યોગ્યતા કસોટી) અને SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી).*
*ગુણ અને પ્રશ્નો: બંને કસોટી ૯૦ પ્રશ્નો અને ૯૦ ગુણ ની રહેશે.*
*સમય: દરેક કસોટી માટે ૯૦ મિનીટ નો સમય મળશે. (અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે)*.
*પ્રશ્નપત્રનું માધ્યમ: અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે.*
*નકારાત્મક મૂલ્યાંકન: આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.*
*અભ્યાસક્રમ:*
*MAT: શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના પ્રશ્નો.*
*SAT: ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. (ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અને ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે).*
*✨ ક્વૉલિફાઇંગ ગુણ અને પાત્રતા*
*📚ક્વૉલિફાઇંગ ગુણ:*
*જનરલ અને OBC: બંને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ.*
*SC અને ST: બંને વિભાગમાં કુલ મળીને ૩૨% ગુણ.*
*શિષ્યવૃત્તિ માટેની પાત્રતા: ક્વૉલિફાઇંગ ગુણ મેળવ્યા બાદ પણ જિલ્લાવાર-કેટેગરીવાર ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.*
📚 આ પરીક્ષાની બુક ખૂબ જ મોટા ડિસ્કાઉન્ટ સાથે મંગાવવા માટે નીચેની લીંક નો ઉપયોગ કરો: https://shorturl.at/Rm2Lc
*🔥📚. 📎 જરૂરી આધારો/પ્રમાણપત્રો*
*વિદ્યાર્થીના આધારકાર્ડની કોપી (અરજીમાં નામ આધારકાર્ડ મુજબ ભરવું ફરજિયાત છે).*
*વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ.*
*જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો).*
*ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો.*
*વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો).*
📚 આ પરીક્ષાની બુક ખૂબ જ મોટા ડિસ્કાઉન્ટ સાથે મંગાવવા માટે નીચેની લીંક નો ઉપયોગ કરો: https://shorturl.at/Rm2Lc
આ પરીક્ષા ને લગતી તમામ નવી અપડેટ મેળવવા ફોલો કરો👇🏻
https://whatsapp.com/channel/0029VaAJcnl6hENvqRkgyf03
