😸GSRTC કંડક્ટર દિવ્યાંગ ભરતી.....
કુલ જગ્યાઓ 571
પગાર 26,000
છેલ્લી તારીખ 01/10/25
વાંચો આ ભરતીની માહિતી ગુજરાતીમાં.
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ - (SPECIAL RECRUITMENT DRIVE)
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામાં આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષામાં દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી (ફીક્સ પગાર) અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ફકત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહિ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.
ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે.
અરજી કરવાની વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહિં.
નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સુચનાઓ નિગમની વેબસાઈટ https://gsrtc.in પર મુકવામાં આવશે જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઈટ અચૂક જોવાની રહેશે. અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી અને ઉમેદવારના હિતમાં છે.
કક્ષાનું નામ - કંડકટર
ફીકસ પગાર - પાંચ વર્ષ માટે રૂ.૨૬,૦૦0 /-
કુલ જગ્યાઓ – ૫૭૧
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૧૬/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફ્રી સ્વિકારવાનો સમયગાળો:- તા.૧૬/૦૯/૨૦૨૫ થી તા.૦૩/૧૦/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
GSRTC દ્વારા આવી કંડકટર ની ભરતી.
GSRTC દ્વારા આવી કંડકટર ની ભરતી, પગાર 26,000/-
GSRTC Conductor (Divyang) Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કંડક્ટરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ ૫૭૧ જગ્યાઓ પર પસંદગી યાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.
જે ઉમેદવારો રેલવેમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. GSRTC માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
GSRTC કંડક્ટર (દિવ્યાંગ) ભરતી ૨૦૨૫
સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામ કંડક્ટર
કુલ જગ્યા ૫૭૧
પગાર પાંચ વર્ષ માટે ફિક્સ ₹૨૬,૦૦૦/-
અરજી કરવાની રીત ઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
ખાલી જગ્યાઓની વિગતો (દિવ્યાંગતાના પ્રકાર મુજબ)
દિવ્યાંગતાનો પ્રકાર જગ્યાઓની સંખ્યા
LV (Low Vision) ૧૪૩
HH (Hearing Impaired) ૧૪૩
LC, AAV (OA, OL, BA, BL, OAL, BLOA, BLA) ૧૪૩
MI (Multiple Disabilities) ૧૪૨
કુલ ૫૭૧
અરજી ફી
સંયુક્ત પરીક્ષા માટેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો તા. ૧૬/૦૯/૨૦૨૫ થી તા. ૦૩/૧૦/૨૦૨૫ સુધીનો રહેશે.
અગત્યની લિંક :
Official Notification PDF: Click Here
ઓનલાઇન અરજી લિંક: Click here
વેબસાઈટ : Click here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે જોડાઓ : Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates
Home
Contact us


