💥GSSSB રેવન્યુ તલાટી રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટ જાહેર....
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટી અરજી ફોર્મ રિજેકટ લિસ્ટ....
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર
બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર - ૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: 301/202526 (મહેસૂલ તલાટી)
(Website : https://gsssb.gujarat.gov.in)
અરજી ફોર્મ રિજેકટ લિસ્ટ-૧
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટી માટે કુલ ૨૩૮૯ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas ની વેબસાઇટ પર ઓનલાઈન તા. ૨૬/૦૫/૨૦૨૫ થી તા. ૧૦/૦૬/૨૦૨૫ સુધી અરજીપત્રકો મંગાવવામાં આવેલ. જે પૈકી જે ઉમેદવાર દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન અરજી ફી ભરવામાં આવેલ નથી, તેવાં ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલ છે.
ઉપરાંત, અરજીઓની પ્રાથમિક ચકાસણીના અંતે ઉમેદવારોનું નામ, પિતાનું નામ, અટક, જન્મ તારીખ, જાતિને ધ્યાને લેતાં ડુપ્લીકેટ જણાયેલ અરજીઓને મંડળ દ્વારા રદ કરવામાં આવે છે. જેનુ રીજેક્ટ લીસ્ટ-૧ આ સાથે સામેલ છે. ચકાસણી પ્રક્રિયા દરમ્યાન અન્ય કોઈ ઉમેદવારની અરજી યોગ્ય જણાશે નહિ તો તેવા ઉમેદવારની અરજીફોર્મ રદ યાદી આગામી સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
તા.૨૬/૦૮/૨૦૨૫
સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
GSSSB Revenue Talati Rejected Application List 2025 Check Name, Reason & Download PDF
GSSSB Revenue Talati Rejected Application List 2025 - Check Name, Reason & Download PDF
The Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has officially released the Rejected Application List for Revenue Talati Recruitment 2025. Candidates who applied for Advt. No. 301/202526 must check their application status to know whether it has been accepted or rejected.
This list is crucial for the 2389 Revenue Talati posts announced earlier. Aspirants whose applications are rejected must verify the reasons and take corrective measures for future recruitments.
Recruitment Details
Organization: Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB)
Advt. No.: 301/202526
Post Name: Revenue Talati
Total Vacancies: 2389 Posts
Category: Rejected Applications
Rejected List Declared On: 26-08-2025
Official Website: https://gsssb.gujarat.gov.in/
Download Rejected Application List PDF
Candidates can check and download the Revenue Talati Rejected Application List 2025 from the link given below:
Important links:
Download Revenue Talati Rejected List PDF : Click Here
Old Notification : Click here
Visit Official Website : Click Here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates
Home
Contact us.

