😍 ધોરણ 1 થી 8 ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર...
⇨ પોસ્ટ : પ્રાથમિક શિક્ષક
⇨ પગાર : ₹21,000
⇨ છેલ્લી તારીખ : 26/08/2025
➜ વાંચો આ ભરતી વિશે સંપૂણ માહિતી ગુજરાતીમાં.
Primary Gyan Sahayak Bharti 2025: ધોરણ 1 થી 8 ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી જાહેર, દર મહિને ₹21,000 પગાર.
Primary Gyan Sahayak Bharti 2025: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક)’ ની કરાર આધારિત જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ ૪૦ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ શરૂ થશે અને 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થશે. માસિક ફિક્સ પગાર રૂ. 21,000/- નિર્ધારિત કરવામાં આવ્યો છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવી હિતાવહ છે.
Primary Gyan Sahayak Bharti 2025 Details
પોસ્ટ નામ જ્ઞાન સહાયક (પ્રાથમિક)
પગાર ₹ 21,000/-
છેલ્લી તારીખ 26/08/2025
Primary Gyan Sahayak Age Limit (ઉંમર મર્યાદા)
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ ઉંમર ૪૦ વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે.
Primary Gyan Sahayak Eligibility (શૈક્ષણિક લાયકાત)
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)’ હેઠળ ખાલી પડનારી જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો.
Primary Gyan Sahayak Important Dates (અગત્યની તારીખો)
ઓન-લાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ: 19/08/2025 (બપોરે ૧૪:૦૦ કલાકથી)
ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 26/08/2025 (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
Primary Gyan Sahayak Salary (પગાર ધોરણ)
જ્ઞાન સહાયક (પ્રાથમિક) તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને માસિક ફિક્સ મહેનતાણું રૂ. 21,000/- ચૂકવવામાં આવશે.
Primary Gyan Sahayak ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ https://pregyansahayak.ssagujarat.org/ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરતી વખતે તમામ જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરવી અને સૂચનાઓનું પાલન કરવું.
ઉમેદવારે પ્રમાણપત્રની મૂળ નકલ, ઓન-લાઇન ફોર્મ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
સફળ અરજી માટે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરવું.
Primary Gyan Sahayak અગત્યની લિંક
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે ની લિંક: અહીં ક્લિક કરો
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates
Home
Contact us.


