ભગવદ ગીતા ઑનલાઇન વર્ગો - ફેબ્રુઆરી ૨૦૨૫...
શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર, ઇસ્કોન મેંગલોર
ISKCON MANGALERI
૧૮ દિવસ ભગવદ્ ગીતા કૉર્સ બૅચ ૫૩, તદ્દન ફ્રી
વિશ્વના સૌથી મોટા ભગવદ્ ગીતા ૧૮ દિવસના ઓનલાઈન કોર્સમાં જોડાઓ.
(બેચ ૫૩) ૩જી ફેબ્રુઆરી ને સોમવારથી શરૂ
દરરોજ, સવારે ૮ વાગ્યે, સાંજે ૮ વાગ્યે.
તમામ વય જૂથોઃ
બાળકો 6-10 અને 11-15 વર્ષ
યુવા 16-25 વર્ષ તથા
પુખ્ત વયના 26+ વર્ષ
વિવિધ ભાષાઓ:
ગુજરાતી/અંગ્રેજી/કન્નડ/ હિન્દી/તેલુગુ/ તમિલ/ મલ્યાલમ/તુલુ/
મરાઠી/ ઓડિયા, બંગાળી
વર્ગ ના આકર્ષણો:
• ઓનલાઈન પ્રમાણપત્ર મફત ઈ-બુક કોર્સ સામગ્રી
• લાઇવ ઇન્ટરેક્ટિવ સત્રો
•પ્રશ્નોતરી •વિવિધ
ભાષાઓમાં અલગ અલગ સમયે .
દરરોજ એક કલાક
• બાળકો, યુવાનો તથા પુખ્તવયના માટે અલગ વર્ગો.
*ઇસ્કોન મેંગલુરુ - શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર*
જાહેરાત - ભગવદ ગીતા ઑનલાઇન વર્ગો - *ફેબ્રુઆરી ૨૦૨૫*
૧૮ દિવસમાં ગીતાને સમજો - *બેચ ૫૩*
*સોમવાર ૩જી ફેબ્રુઆરી ૨૦૨૫* થી શરૂ થાય છે.
Important links :
વેબસાઇટ પર નોંધણી કરો: Click here
*OR*
નોંધણી કરો: Register Now
વધૂ માહિતી માટે સંપર્ક કરો. મો.નં- +91 8200959200.
વિશ્વના સૌથી મોટા ઓનલાઈન ગીતા કોર્સમાં જોડાઓ (૯ લાખ+ નોંધણીઓ)
*મફત પ્રમાણપત્ર*
દિવસ દીઠ 1 કલાક - ઓનલાઈન લાઈવ સત્ર + પ્રશ્ન અને જવાબ
ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, તુલુ, ઉડિયા, મરાઠી, બંગાળી, કોંકણી
વિવિધ કેટેગરીના વર્ગો - બાળકો (૬ થી ૧૦ વર્ષ) બાળકો (૧૧ થી ૧૫ વર્ષ)
યુવાનો (૧૬ થી ૨૫ વર્ષનાં) અને પુખ્તો (૨૬+ વર્ષ)
ખાસ નોંધ : અમે માત્ર જે તે વિશેની માહિતી આપીએ છીએ. આપેલ લિંક પરથી માહિતી ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage Click here
Home
Contact us.

