વિધાસહાયક ભરતી અંગે કામચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવા બાબત.....
માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦ જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫ર જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ.
જેની કામચલાઉ મેરીટ યાદી તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના 3.30 કલાકે https://vsb.dpegujarat.in पर प्रसिध्ध કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઈટ પર જઈ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઈ શકશે.
Hon. Under the guidance and leadership of Chief Minister Shri Bhupendrabhai Patel Sahib, the announcement of legislative recruitment has been given to fill a total of 1385 posts in government primary schools of the state including 7000 posts of class 1 to 5, 5000 posts of class 6 to 8 and 1852 posts of other medium.
The provisional merit list will be published on 20/02/2025 at 3.30 pm at https://vsb.dpegujarat.in which candidates can check their provisional merit list by going to the website.
Important links :
કામ ચલાઉ મેરીટ યાદી : Click here
નોંધ - કામ ચલાઉ મેરીટ યાદીમાં ધોરણ 1-5 ની 5000 અને ધોરણ 6 -8 ની 7000 જગ્યાઓ ગણવી.
કામચલાઉ મેરીટ યાદી તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના ૩.૩૦ કલાકે https://vsb.dpegujarat.in પર પ્રસિધ્ધ કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટ પર જઇ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઇ શકશે.
ખાસ નોંધ : અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage : Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

