👩🏫નિ:શુલ્ક લાઈવ ગીતા વર્ગ... 👩💻
આવો ગીતા શીખો 📖
નિ:શુલ્ક લાઈવ ગીતા વર્ગ👩🏫👩💻
શુભારંભ - શુક્રવાર, 21-ફેબ્રુઆરી-2025
(સાંજે 7:00 વાગ્યે)
વર્ગારંભ - સોમવાર, 24-ફેબ્રુઆરી-2025 થી
(આપના પસંદ કરેલા સમયે)
સ્તર - 1 - 38મી બેચ
🌻 20 દિવસમાં 2 અધ્યાયોનુ સંસ્કૃતમાં શુદ્ધ પઠન શીખો.
🌻 પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી ગીતા ગુંજન ઈ- પ્રમાણપત્ર.
🌻 પૂર્ણ ગીતા શીખવા માટે આગલા ત્રણ સ્તરમાં નિ:શુલ્ક પ્રવેશ.
🌻અઠવાડિયામાં પાંચ દિવસ, દિવસમાં ફકત 40 મિનિટના વર્ગ
🌻વર્ગનો સમય પસંદ કરવા માટે 21 વિકલ્પોની સુવિધા (સવારે 4 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી)
🌻13 ભાષામાં પ્રશિક્ષણના વિકલ્પ (हिंदी, English, मराठी, ગુજરાતી, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം, বাংলা, ଓଡିଆ, नेपाली, অসমীয়া, सिंधी)
🌿 વિશેષ- ગીતાને રોજિંદા જીવનમાં લાવવા માટે ખૂબ જ સરળ અને રસપ્રદ સાપ્તાહિક (શનિવાર અને રવિવાર) અર્થ વિવેચનસત્ર.
Important links:
હમણાં જ જોડાઓ - ફોર્મ ધ્યાનપૂર્વક નીચેની લિંકથી ભરવું : Click here to join
નિઃશુલ્ક ઑનલાઇન ગીતા સંથા વર્ગો : Register Now
🌸 || ગીતા શીખો, શીખવો અને જીવન માં ઉતારો || 🌸
પ્રચારક વિભાગ
લર્ન ગીતા, ગીતા પરિવાર🚩
21 TIME TIME SLOTS બ્રહ્મ મુહૂર્ત સવારે ૪:૦૦ વાગ્યાથી મોડી રાત્રે 2:00 વાગ્યા સુધી દર કલાકે વર્ગનો સમય વિકલ્પ.
દર મહિને નવા વર્ગની શરૂઆત
11 Lakh+ Participants from 180 Countries 12,000+ Selfless Volunteers 3000+ daily Zoom classes.
40 મિનિટના સત્ર અઠવાડિયામાં 5 દિવસ
સાપ્તાહિક અર્થ વિવેચન સત્ર
સંપૂર્ણ ગીતાના 18 અધ્યાયોનું સંસ્કૃતમાં શુદ્ધ વાંચેનનું પ્રશિક્ષણ
સર્વે અધ્યાયોની પીડીએફ ઑડિયો અને વિડિયો સામગ્રી નિ:શુલ્ક
શાળાઓ, સંસ્થાઓ, જેલો, સોસાયટી ગ્રુપો, સામાજિક મંડળો વગેરે માટે અલગ નિઃશુલ્ક વિશેષ વર્ગોની સવિધા.


