🔰 પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ....
માન. વડાપ્રધાન મોદી સાહેબ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સીધો સંવાદ કરવા માટે દરેક વિદ્યાર્થી આજે જ રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરવા માટે સાઈટ
👉 ઇનામ સ્વરૂપે 2500 વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવશે.
🙏મિત્રો દરેક વિદ્યાર્થી ભાગ લઈ શકે અને પરીક્ષાનો ડર દૂર થઈ શકે તે માટે દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ સુધી અવશ્ય મોકલો🙏
Pariksha Pe Charcha 2025 Registration Link and Guidelines.
What is pariksha pe charcha? (Pariksha charcha kya hai?) All information given below
About Pariksha Pe Charcha 2025
The Eighth edition of “Pariksha Pe Charcha” will be held on 29 January 2025, in New Delhi, but not everyone here will get the chance to talk to Prime Minister Narendra Modi. Please see the details of the competition below for this.
ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' માં ભાગ લેવાનો મોકો…
એના માટે આપેલ લિંક પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે… તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..
રજીસ્ટ્રેશન કરતાં ઑનલાઇન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો.
Register for Pariksha Pe Charcha from Here | Pariksha Pe Charcha Registration Link and Guidelines.
First things first, click on the ‘Participate Now’ button.
Remember, the competition is open for school students of classes 6 to 12.
Students may also submit their question to the Hon'ble Prime Minister in a maximum of 500 characters.
Parents and teachers can also participate and submit their entries in the online activities designed exclusively for them.
ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રોસેસ
સ્ટેપ 1 - આપેલ લિંકથી વેબસાઇટ પર જવું. (ડાયરેક્ટ લિંક ઓપન ના થાય તો લિંક કોપી કરી Chrome બ્રાઉઝરમાં Paste કરી સર્ચ કરવું.)
સ્ટેપ 2 - login with OTP પર ટચ/ક્લિક કરવી. (Server 1 કે Server 2 પૈકી કોઈપણ એક દ્વારા)
સ્ટેપ 3 - શિક્ષકનું પુરૂં નામ અને મોબાઈલ નંબર લખવો.
સ્ટેપ 4 - મોબાઈલ નંબર પર આવેલ OTP લખી Submit આપવું.
સ્ટેપ 5 - Student (Participation through Teacher login) સાથે આપેલ Submit પર ટચ/ક્લિક કરવી.
સ્ટેપ 6 - આપેલ ફોર્મમાં માગ્યા મુજબ વિદ્યાર્થીની માહિતી ભરી Submit કરવું.
- ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે : Click here
- ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે Click here
રજીસ્ટ્રેશન કરતાં ઑનલાઇન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો...
ગયા વર્ષે 2024માં પર પરીક્ષા પે ચર્ચા દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાંથી (ભારત) ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ 29 જાન્યુઆરી 2025 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વિદ્યાર્થીઓના વિવિધ વર્ગ સાથે વાતચીત કરશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ. તે વર્ષનો ફરી તે સમય છે જ્યારે અમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ મિત્રો બોર્ડની પરીક્ષાઓ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓ વર્ષ 2025 માટે હાજર રહેશે.
માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા 2025 ભાગ લેવા માટે..
Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે.
1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
https://innovateindia1.mygov.in/ppc-2025/student-form/
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
https://innovateindia1.mygov.in/ppc-2025/student-through-teacher-form/
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
https://innovateindia1.mygov.in/ppc-2025/teacher-form/
4. વાલીનું રજીસ્ટ્રેશન
https://innovateindia1.mygov.in/ppc-2025/parent-form/
રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો:Click here
રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું બાળકો અને વાલીઓનું વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત કરશો...
પરીક્ષા પર ચર્ચા માટે અહીંથી નોંધણી કરો : Click here
તા. 29/01/2025 ને સવારે 11:00 કલાકે માન.વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાનાર છે. જેનુ વિવિધ પ્લેટફોર્મ પરથી LIVE Telecast થશે. આ સાથે આપેલ લિંકસ્ પરથી LIVE કાર્યક્રમ નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC અને SMDC સભ્યો તથા મહત્તમ વાલીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.
1. Bisag
વંદે ગુજરાત ચેનલ નં. 1
2. દુરદર્શન ચેનલ
DD National, DD India, DD News
3. YOUTUBE LINK
https://www.youtube.com/live/U5MG3XpDMcA?feature=share
4. FACEBOOK LINK: CLICK HERE
5. PM PORTAL LINK
https://pmindiawebcast.nic.in
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Homepage: Click here
Home
Contact us.



