સરકારી કર્મીઓ માટે કોમ્પ્યુટર પરીક્ષાનાં ફોર્મ ભરવાનું શરૂ...
સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટે ccc/ccc+ in-service examની પરીક્ષા માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. ઓફિસિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની અંતિમ તારીખ ૧૮/૧૧/૨૦૨૪ છે. વધુ માહિતી માટે કામકાજના દિવસોમાં ૧૧થી ૫.૩૦ વાગ્યા દરમ્યાન ૯૪૦૯૭ ૨૧૬૨૯ પર अथवा rcbhuj@baou.edu.in પર સંપર્ક કરવો. રૂબરૂ મુલાકાત માટે ભુજ પ્રાદેશિક કેન્દ્ર, લાયબ્રેરી બ્લોક, કચ્છ યુનિવર્સિટી પરિસર, મુંદરા રોડ ભુજ ખાતે કામકાજના દિવસોમાં ૧૧થી ૧.૩૦ અને ૩.૩૦થી ૫.૩૦ દરમ્યાન સંપર્ક કરવા જણાવાયું છે.
રજિસ્ટ્રેશન લિંક : અહી ક્લિક કરો
Form filling of computer exam for government employees started Promotion, higher salary for the employees doing 324 in government jobs, Dr. for the ccc/ccc+ in-service exam. Babasaheb Ambedkar Open University has started online registration. Registration has to be done at https://baou.edu.in/newsannouncement/ccccccplus whose last date is 18/11/2024. For more information contact 94097 21629 or rcbhuj@baou.edu.in 52 between 11 am to 5.30 pm on working days. For face-to-face visit Bhuj Regional Centre, Library Block, Kutch University Campus, Mundara Road Bhuj is requested to contact on working days between 11 to 1.30 and 3.30 to 5.30.
Homepage:Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us

