વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધા....
GIET વિદ્યાદર્શન.
શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે બાળદર્શન..
15 નવેમ્બર થી 30 નવેમ્બર 2024.
વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધા.
વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાના નિયમો.
૧. વાર્તા સ્વ-રચિત હોવી જોઈએ.
૨. વાર્તા અભિવ્યક્તિ માટે સમય ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધુ ૧૦ મિનિટ રહેશે.
૩. વાર્તા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં રજૂ કરી શકાશે.
૪. વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયના અનુસંધાને જ કરવાની રહેશે.
૫. વિષયવસ્તુ ૧૦ ગુણ, ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ (હાવભાવ, આરોહ-અવરોહ) એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
૬. વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
૭. જાતિ,ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૮. વિદ્યાર્થી, શિક્ષક અને વાલી સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ગૂગલ ફોર્મની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024
*આખરી નિર્ણય GIETનો રહશે..
બાળવાર્તા સ્પર્ધા અંતર્ગત વિડીયો અપલોડ LINK : Click here
શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે GIET વિદ્યાદર્શન રજૂ કરી રહ્યું છે, "બાળદર્શન" તારીખ 15 થી 30 નવેમ્બર 2024
બાળવાર્તા ખડબડ ખડબડ ખોદત હૈ
ઢીંગલી મારી બોલતી નથી
સાપની રમત
તારા બાળક સાથે રમ
દીવાદાંડીશ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર
બાળવાર્તા સ્પર્ધા અંતર્ગત વિડીયો અપલોડ કરવાની
વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાના નિયમો
૧. વાર્તા સ્વ-રચિત હોવી જોઈએ.
૨. વાર્તા અભિવ્યક્તિ માટે સમય ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધુ ૧૦ મિનિટ રહેશે.
૩. વાર્તા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં રજૂ કરી શકાશે.
૪. વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયના અનુસંધાને જ કરવાની રહેશે.
૫. વિષયવસ્તુ ૧૦ ગુણ. ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ હિાવભાવ, આરોહ-અવરોહ) એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
૬. વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
૭. જાતિ, ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૮. વિદ્યાર્થી, શિક્ષક અને વાલી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ગૂગલ ફોર્મની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 *આખરી નિર્ણય GIETનો રહશે..
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.



