💥 વિદ્યાસહાયક ભરતી જાહેર....
* ધોરણ ૧ થી ૫ :: ૫૦૦૦ જગ્યાઓ
* ધોરણ ૬ થી ૮ :: ૭૦૦૦ જગ્યાઓ
* અન્ય માધ્યમની :: ૧૮૫૨ જગ્યાઓ...
* ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :: ૧૬/૧૧/૨૦૨૪
* પહેલા જિલ્લાફેર બદલી કેમ્પ ત્યારબાદ વિદ્યાસહાયક નિમણૂક... જાહેરાતમાં જ સ્પષ્ટતા....
*જુઓ સંપૂર્ણ માહિતી...*
👉 Click here
STD 1 to 5 quiz game :Click here
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં. ૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી/અન્ય માધ્યમ) ની ભરતી અંગેની
જાહેરાત વર્ષ:૨૦૨૪
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮- ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-9/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના. પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
विद्यासहायक वर्ग - 3
જાહેરાત ક્રમાંક
०३/२०२४
विलाग
ધોરણ ૧ થી ૫
માધ્યમ
ગુજરાતી માધ્યમ
કુલ અંદાજિત જગ્યા
5000
જાહેરાત ક્રમાંક
०४/२०२४
विलाग
ધોરણ ૬ થી ૮
માધ્યમ
ગુજરાતી માધ્યમ
કુલ અંદાજિત જગ્યા
7000
જાહેરાત ક્રમાંક
०५/२०२४
विलाग
ધોરણ ૧ થી ૫ અને ધોરણ્ ૬ થી ૮
માધ્યમ
ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ
કુલ અંદાજિત જગ્યા
1852
શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
(૧) ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦ તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
(૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વચમર્યાદા, વચમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ કરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
ડૉ. એમ.આઈ.જોષી
અધ્યક્ષ
ગુજરાત રાજ્ય
પ્રાથમિક શિક્ષણ
પસંદગી સમિતિ
અને
પ્રાથમિક શિક્ષણ નિયામક,
ગાંધીનગર.
ગુજરાત રાજ્ય
ता.०१/११/२०२४
સ્થળ:-ગાંધીનગર
માહિતી/ ૧૪૪૭/૨૦૨૪-૨૫
*🔥 વિદ્યાસહાયક ભરતી..ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8.. ગુજરાતી માધ્યમ તથા અન્ય માધ્યમ જાહેરાત ..વર્ષ 2024🔥*
*🔥આ official website છે.. જે 7-11-2024 ના સવારના 12:00 કલાકના રોજ થી શરૂ થશે.🔥
Official website:Apply now
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 8)
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર
ફોર્મ સાથે જોડવાના આધારો
નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.
1. શાળા છોડયાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC,ST,SEBC)
3. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC)
4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(EX.SL)
7. એચ.એસ.સી.ની માર્કશીટ
8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET-II ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. બી.એડ/પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ
14. બી.એડ/પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
15. અનુસ્નાતકની માર્કશીટ
16. અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
17. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
18. એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (બી.એડ./પી.ટી.સી./D.El.Ed.)
19. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
20. નિમણૂંક અધિકારીના N.O.C. ની નકલ
21. अन्य
નોંધ: ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારો/પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે)
સ્પેશીયલ એજ્યુકેટર ભરતી (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ 2024
રીસીવીંગ સેન્ટરની યાદી
1 અમદાવાદ
પી.ખાર ટ્રેનીંગ કોલેજ કેમ્પસ, અમદાવાદ
રાયખડ બી.આર.ટી.એસ. બસ સ્ટોપની સામે શવખડ ચાર રસ્તા અમદાવાદ-380001
2 વડોદરા
જિલ્લા શિક્ષણ સમિતિ, વડોદરા
સાતમે માળ, જિલ્લા પંચાયત ભવન, રાજમહેલ રોડ, વડોદરા
3 રાજકોટ
જિલ્લા શિક્ષણ સમિતિ, રાજકોટ
જિલ્લા પંચાયત કચેરી, શિક્ષણ શાખા, રેસકોર્સ પાસે, રાજકોટ-1
4 સુરત
જિલ્લા શિક્ષણ સમિતિ, સુરત
૫૦૨, પાંચમો માળ, ન્યૂ સુરત જિલ્લા પંચાયત ભવન, લાન્સર્સ આર્મી સ્કૂલની પાછળ, વેસુ, સુરત
5 ખેડા
જિલ્લા શિક્ષણ સમિતિ, ખેડા-નડીયાદ
બીજો માળ, જિલ્લા પંચાયત સદન, કલેક્ટર ઓફિસની બાજુમાં, ડભાણ રોડ, નડીયાદ
6 આણંદ
જિલ્લા શિક્ષણ સમિતિ, બાણંદ
રૂમ નંબર 221, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, આણંદ
7 પંચમહાલ
જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ- ગોધરા
બીજો માળ, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ઈન્કમટેક્ષ ઓફિસની સામે, રેડ ક્રોસ લોસાયટીની બાજુમાં સિવિલ લાઇન્સ રોડ, ગોધરા
8 દાહોદ
જિલ્લા શિક્ષણ સમિતિ, દાહોદ
રૂમ નંબર 17. શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત ભવન, દાહોદ
9 સાબરકાંઠા
જિલ્લા શિક્ષણ સમિતિ, સાબરકાંઠા
નવી જિલ્લા પંચાયત કચેરી, મોતીપુરા, વિજાપુર બાયપાસ રોડ, હિંમતનગર
10 જુનાગઢ
બી.આર.સી. ભવન-જુનાગઢ(ગ્રામ્ય),
બિલખા રોડ, રામ નીવાસની સામે, જુનાગઢ.
11 પોરબંદર
જિલ્લા શિક્ષણ સમિતિ, પોરબંદર
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત પોરબંદર
12 મહેસાણા
જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા
જુના બસ સ્ટેન્ડ સામે, મહેસાણા
13 पाटન
વનરાજ પગાર કેન્દ્ર શાળા
કનસડા દરવાજા પાસે, એમ.બેન.હાઈસ્કૂલની સામે,
14 ભાવનગર
સમગ્ર શિક્ષા અભિયાન મિશન, ભાવનગર
સમગ્ર શિક્ષા અભિયાન મિશનની કચેરી, ધનેશ મહેતા હાઈસ્કુલ (એ.વી સ્કુલ) બીલ્ડીંગ, કેસન્ટ સર્કલ, ભાવનગર.
15 જામનગર
જિલ્લા શિક્ષણ સમિતિ, જામનગર
વલ બંગલા પાસે, ક્રિકેટ બંગલાની સામે, જિલ્લા પંચાવત જામનગર
16 અમરેલી
જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલી
બીજો માળ, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, અમરેલી
17 કચ્છ-ભુજ
જિલ્લા શિક્ષણ સમિતિ, કચ્છ-ભુજ
રૂમ નંબર 235, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, સુરમંદિર સિનેમાની સામે, ભુજ
18 ભરૂચ
જિલ્લા શિક્ષણ સમિતિ, ભરૂચ
શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, ભરૂચ
19 નર્મદા
જિલ્લા શિક્ષણ સમિતિ, નર્મદા
રૂમ નંબર 118, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત ભવન, નર્મદા, રાજપીપળા
20 વલસાડ
બી.આર.સી ભવન વલસાડ
તિથલ રોડ, કલેક્ટર બંગલાની સામે, જિલ્લા પંચાયત કોલોની વલસાડ
21 નવસારી
જિલ્લા શિક્ષણ સમિતિ, નવસારી
બીજો માળ, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત નવસારી
22 બનાસકાંઠા
જિલ્લા શિક્ષણ સમિતિ, બનાસકાંઠા
સરદાર પટેલ ભવન, જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુર
23 સુરેન્દ્રનગર
જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર
બી.આર.સી. ભવન, પતરાવાળી હોટલ પાસે, સુરેન્દ્રનગર
24 ગાંધીનગર
બી.આર.સી.ભવન, ગાંધીનગર
બી.આર.સી.ભવન, સીવીલની પાછળ, સે-12, પથિકાશ્રમની નજીક, ગાંધીનગર
25 ડાંગ
જિલ્લા શિક્ષણ સમિતિ, ડાંગ-આહવા
પહેલો માળ, જિલ્લા પંચાયત ભવન, આહવા, જિ.ડાંગ
26 તાપી
બી.આર.સી.ભવન, વ્યારા
રેફરલ હોસ્પિટલની બાજુમાં, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયની સામે, વ્યારા, જિ.તાપી
27 અરવલ્લી
જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી, મોડાસા-અરવલ્લી
જિલ્લા પંચાયત હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, શામળાજી રોડ, મોડાસા-અરવલ્લી
28 ગીર સોમનાથ
બી.આર.સી.ભવન, વેરાવળ
બીઆરસી ભવન વેરાવળ, કન્યા શાળાની બાજુમાં, બંદર રોડ, વેરાવળ
29 દેવભૂમિ દ્વારકા
બી.આર.સી. ભવન ખંભાળીયા
શક્તિનગર, સિરૂવાડી, તાલુકાશાળા-૫ ની સામે, ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા
30 મહિસાગર
બ્રાન્ચ શાળા નંબર 1, લુણાવાડા
પશુ દવાખાનાની સામે, લુણાવાડા
31 मोरबी
જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી
રૂમ નંબર 129, પ્રથમ માળ, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સો ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબી-ર
32 બોટાદ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એ-વીંગ, કચેરી, બોટાદ બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ
33 છોટા ઉદેપુર
તાલુકા શાળા નંબર 1, છોટા ઉદેપુર
તા.જિ.છોટા ઉદેપુર
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.






