શ્રીમદ ભગવદ ગીતા જયંતી-આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024..
ટુંક સમયમાં જ.....
*ક્વિઝ રમો અને કેશ પ્રાઇઝ જીતો*
*શ્રીમદ ભગવદ ગીતા જયંતી* આવી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિયાણા બોર્ડ અને કુરુક્ષેત્ર સમિતિ દ્વારા *ગીતા મહોત્સવ 2024* નું આયોજન કરેલ છે
જે અંતર્ગત *ગીતા ક્વિઝ* તા.17 નવેમ્બર થી 27 નવેમ્બર 2024 સુધી કુલ 11 દિવસ કવિઝનું આયોજન કરેલ છે. જેમાં દરરોજ 5 પ્રશ્નો આવશે.
આ ક્વિઝમાં આપણે ભાગ લઈએ, સાથે ઘરના સભ્યો અને બાળકોને પણ ભાગ લેવડાવીએ.
*27 નવેમ્બર સુધી આ ક્વિઝમા રજીસ્ટ્રેશન કરાવી શકાશે.*
*રજીસ્ટ્રેશન કરવા માટે અગત્યનું*
🔮નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.
🔮કેટેગરીમાં ભણતા હોય તેમણે વિદ્યાર્થીમાં અને બાકીના એ public પસંદ કરવું.( ગુજરાતના વિદ્યાર્થી કે પબ્લિક માટે અન્ય સ્ટેટ પસંદ કરવું)
તમારો જિલ્લો કે શાળાનું નામ લખવું
🔮તમારું નામ લખવું( હિન્દી કે અંગ્રેજીમાં)
🔮મોબાઈલ નંબર લખવો( આ નંબર માં OTP આવશે)
🔮 મોટીવેટરમાં 9016166584 નંબર લખવો.
🔮રજિસ્ટર પર ક્લિક કરવું એટલે આપેલ નંબરમાં otp આવશે તે લખી સબમિટ આપવું.
*ખાસ નોંધ*
જે OTP આવે તે સેવ કરી લેવો ક્વિઝ રમતી વખતે આ નંબર પાસવર્ડ તરીકે નાખવો પડશે.
रजिस्ट्रेशन के लिए / क्विज देने के लिए लिंक पे क्लिक करे👇🏻
http://igmquiz.in/
पुरस्कार सूची और नियमावली।
Quiz : 17 Nov to 27 Nov. (Total 11 days)
Mode of Quiz : Online
Question Topics : About Gita & Mahabharata
No. of Questions: Daily 5 (Total 55)
Time: Whole Day (24 hours)
Attempt Time Limit: No Time Limit
Submission of Answer: Multiple time allowed
Loginid/ Userid: Mobile Number
Password: OTP Generated at the time of Registration.
नमस्कार गीताप्रेमी मित्रो
आज से गीता क्विज प्रश्न माला शुरू हो गई हे।
आप रात 12 बजे से पहले तक यह क्विज खेल सकते हे, बाद में दूसरे दिन की क्विज अपडेट हो जायेंगी।
क्विज देने के लिए लिंक पे क्लिक करे
https://igmquiz.in
रजिस्ट्रेशन के समय जो मोबाइल नंबर दर्ज किया था वह ओर
पासवर्ड में रजिस्ट्रेशन के समय जो मोबाइल नंबर दर्ज किया था उसमें otp आया होगा वह डालना हे।
बाद में लॉगिन करना हे।
OTP याद नहीं हे तो forgot पासवर्ड पे क्लिक करे या
अपने मोबाइल के मेसेज ऐप में GOVKKR सर्च करे तो मिल जाएगा।
વધુ માહિતી માટે વોટસઅપ ગ્રુપમાં જોડાવ.*
https://chat.whatsapp.com/JOsYCxrGqfOJMpxXJlVhje
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.








