💔 પોટેશિયમ શરીર માટે શા માટે જરૂરી...
IMPORTANTS OF POTASSIUM IN OUR BODY
💔 *અચાનક હાર્ટ અટેકનું કારણ પોટેશિયમનું પ્રમાણ પણ હોઈ શકે છે:*
⚠️ *પોટેશિયમ લેવલથી ખબર પડે છે કે, આપણા જીવને જોખમ છે.*
*🔰જોખમ ઘટાડવા માટે આપણે શું ખાવું અને પીવું જોઈએ ?
*🔰શરીરમાં પોટેશિયમ ઓછું હોવાના લક્ષણો*
*🔰બ્લડમાં પોટેશિયમ ઓછું થવાના કારણો*
પોટેશિયમ શરીર માટે શા માટે જરૂરી વિગતવાર માહિતી.
અચાનક હાર્ટ અટેકનું કારણ પોટેશિયમનું પ્રમાણ:પોટેશિયમ લેવલથી ખબર પડે છે કે, આપણા જીવને જોખમ છે, કેળા- બીટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
પરિણીતા', 'હેલિકોપ્ટર ઈલા' અને 'મર્દાની' જેવી હિટ ફિલ્મોના દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન 'પોટેશિયમ લેવલ' ઘટી જવાને કારણે થયું હતું. આજે આપણે વાત કરીશું, જો શરીરમાં પોટેશિયમ વધી કે ઘટી જાય છે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આપણા શરીરને પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફેટ જેવાં ખનિજોની જરૂર હોય છે, જેને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવામાં આવે છે.
અચાનક હાર્ટ અટેકનું કારણ પોટેશિયમનું પ્રમાણ:પોટેશિયમ લેવલથી ખબર પડે છે કે, આપણા જીવને જોખમ છે, કેળા- બીટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દિનેશ મિશ્રા/વરુણ શૈલેષ2 વર્ષ પેહલા
'પરિણીતા', 'હેલિકોપ્ટર ઈલા' અને 'મર્દાની' જેવી હિટ ફિલ્મોના દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન 'પોટેશિયમ લેવલ' ઘટી જવાને કારણે થયું હતું. આજે આપણે વાત કરીશું, જો શરીરમાં પોટેશિયમ વધી કે ઘટી જાય છે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આપણા શરીરને પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફેટ જેવાં ખનિજોની જરૂર હોય છે, જેને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવામાં આવે છે.
શરીરમાં પોટેશિયમ 'હનુમાન બળ' જેવું છે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ, BHU ના ડૉ. અનુશ્રેયમ કીર્તિએ જણાવ્યું છે કે, પોટેશિયમ 'હનુમાનના બળ' જેવું છે. હનુમાનજી માટે સમુદ્ર પાર કરીને લંકા પહોંચવું અશક્ય લાગતું હતું. પરંતુ જ્યારે તેને તેની શક્તિની યાદ અપાવી ત્યારે તે લંકા સળગાવીને પાછા ફર્યા હતા. મુખ્ય વાત એ છે કે માણસ પાસે કોઈપણ કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા હોય છે, પરંતુ આત્મવિશ્વાસ હોવો જોઈએ.
પોટેશિયમ મિનરલનું પ્રમાણ શરીરમાં ઓછું હોય છે, પરંતુ તે સંતુલિત રહે તે જરૂરી છે.
મેડિકલ રિસર્ચ સાથે સંકળાયેલી સંસ્થા 'મેયો ક્લિનિક' અનુસાર, આ ખનિજ જ્ઞાનતંતુઓ, શરીર અને હૃદયના સ્નાયુઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જે આપણા મગજમાંથી શરીરના બાકીના ભાગમાં માહિતી અથવા ઓર્ડર પહોંચાડે છે. તે શરીરમાં ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલવાનું કામ કરે છે.
રસોડામાંથી પોટેશિયમની ઊણપ પૂરી કરો જ્યારે શરીરમાં પોટેશિયમ ઓછું હોય ત્યારે સ્લાઈન આપવામાં આવે છે. પરંતુ રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે, જેના કારણે શરીરમાં પોટેશિયમનું યોગ્ય લેવલ જળવાઈ રહે છે.
ડો.કીર્તિ જણાવે છે કે, કેળા પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જો તમને અસ્વસ્થતા લાગે., થાક લાગે છે અથવા સ્નાયુઓમાં તણાવ છે, તો સવારે નાસ્તા પછી કેળું ખાઓ.
અચાનક હાર્ટ અટેકનું કારણ પોટેશિયમનું પ્રમાણ:પોટેશિયમ લેવલથી ખબર પડે છે કે, આપણા જીવને જોખમ છે, કેળા- બીટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દિનેશ મિશ્રા/વરુણ શૈલેષ2 વર્ષ પેહલા
'પરિણીતા', 'હેલિકોપ્ટર ઈલા' અને 'મર્દાની' જેવી હિટ ફિલ્મોના દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન 'પોટેશિયમ લેવલ' ઘટી જવાને કારણે થયું હતું. આજે આપણે વાત કરીશું, જો શરીરમાં પોટેશિયમ વધી કે ઘટી જાય છે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આપણા શરીરને પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફેટ જેવાં ખનિજોની જરૂર હોય છે, જેને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવામાં આવે છે.
શરીરમાં પોટેશિયમ 'હનુમાન બળ' જેવું છે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ, BHU ના ડૉ. અનુશ્રેયમ કીર્તિએ જણાવ્યું છે કે, પોટેશિયમ 'હનુમાનના બળ' જેવું છે. હનુમાનજી માટે સમુદ્ર પાર કરીને લંકા પહોંચવું અશક્ય લાગતું હતું. પરંતુ જ્યારે તેને તેની શક્તિની યાદ અપાવી ત્યારે તે લંકા સળગાવીને પાછા ફર્યા હતા. મુખ્ય વાત એ છે કે માણસ પાસે કોઈપણ કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા હોય છે, પરંતુ આત્મવિશ્વાસ હોવો જોઈએ.
પોટેશિયમ મિનરલનું પ્રમાણ શરીરમાં ઓછું હોય છે, પરંતુ તે સંતુલિત રહે તે જરૂરી છે.
મેડિકલ રિસર્ચ સાથે સંકળાયેલી સંસ્થા 'મેયો ક્લિનિક' અનુસાર, આ ખનિજ જ્ઞાનતંતુઓ, શરીર અને હૃદયના સ્નાયુઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જે આપણા મગજમાંથી શરીરના બાકીના ભાગમાં માહિતી અથવા ઓર્ડર પહોંચાડે છે. તે શરીરમાં ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલવાનું કામ કરે છે.
રસોડામાંથી પોટેશિયમની ઊણપ પૂરી કરો જ્યારે શરીરમાં પોટેશિયમ ઓછું હોય ત્યારે સ્લાઈન આપવામાં આવે છે. પરંતુ રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે, જેના કારણે શરીરમાં પોટેશિયમનું યોગ્ય લેવલ જળવાઈ રહે છે.
ડો.કીર્તિ જણાવે છે કે, કેળા પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જો તમને અસ્વસ્થતા લાગે., થાક લાગે છે અથવા સ્નાયુઓમાં તણાવ છે, તો સવારે નાસ્તા પછી કેળું ખાઓ.
પોટેશિયમ કોણે કેટલું લેવું જોઈએ?
યુએસ નેશનલ એકેડેમી ઓફ મેડિસિન અનુસાર, સરેરાશ કોઈ સ્ત્રીને દરરોજ 2,320 મિલિગ્રામ પોટેશિયમ મળવું જોઈએ, જ્યારે પુરુષને 3,016 મિલિગ્રામ પોટેશિયમ મળવું જોઈએ.
14 થી 18 વર્ષની વયની છોકરીઓને દરરોજ 2,300 મિલિગ્રામ પોટેશિયમ મળવું જોઈએ, જ્યારે 19 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને 2,600 મિલિગ્રામ પોટેશિયમ મળવું જોઈએ.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે, આ જથ્થો 2500 થી 2900ની વચ્ચે હોવો જોઈએ.
14 થી 18 વર્ષના યુવાનો માટે પોટેશિયમનું પ્રમાણ 3000 મિલિગ્રામ હોવું જોઈએ, જ્યારે 19 વર્ષથી વધુ ઉંમરના પુરુષો માટે આ પ્રમાણ 3400 મિલિગ્રામ હોવું જોઈએ.
જોખમ ઘટાડવા માટે આપણે શું ખાવું અને પીવું જોઈએ વધુ ને વધુ તાજાં શાકભાજી અને ફળો લો જેમાં પોટેશિયમ અને સોડિયમ વધુ પ્રમાણમાં હોય. બ્રેડ, ચીઝ, પિઝા-બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ, પેક્ડ અને પ્રોસેસ્ડ ફૂડ આઈટમ્સ શક્ય હોય તો ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં સોડિયમ વધુ અને પોટેશિયમ ઓછું હોય છે.
માણસ આખો દિવસ મુરઝાયેલો રહે છે, જેનો અર્થ થાય છે પોટેશિયમનું પ્રમાણ ઓછું ડો.કીર્તિ જણાવે છે કે, શરીરમાં પોટેશિયમ ઓછું હોય તો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. કામને સારી રીતે પૂર્ણ કરવા માટે પોટેશિયમની જરૂર છે.
જો શરીરમાં પોટેશિયમ ઓછું હોય તો વ્યક્તિમાં દિવસભર સુસ્તી રહે છે. જ્યારે કોઈ કંઈક કહે છે, ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. ક્યારેક મને રડવાનું મન થાય છે.
નવું કામ શરૂ કરતા પહેલાં તે કામ બગાડવાના વિચારો આવે છે પોટેશિયમની ઊણપથી વ્યક્તિ માનસિક રીતે નબળી બની જાય છે. નવું કામ શરૂ કર્યા પછી સૌથી પહેલાં મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે અને તે નિષ્ફળતાના ડરથી પરેશાન થઈ જાય છે.
ડો.કીર્તિ જણાવે છે કે, શરીરના દરેક ટિશ્યુને પોટેશિયમની જરૂર હોય છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે કાર્ય કરે છે, પોટેશિયમથી કોષો અને નર્વસ સિસ્ટમની કામગીરી એક્ટિવ થઇ જાય છે.
પોટેશિયમ આપણા રોજિંદા ખોરાક અને સપ્લિમેન્ટ્સમાં કુદરતી રીતે જોવા મળે છે.
તેનું એક મુખ્ય કાર્ય પણ છે કે તે આપણા શરીરના કોષોમાં હાજર પ્રવાહીનું લેવલ જાળવી રાખે છે, જ્યારે સોડિયમ કોષોના બહારના ભાગમાં રહેલા પ્રવાહીને જાળવી રાખે છે.
પોટેશિયમ સ્નાયુ તણાવ અને બ્લડપ્રેશર સામાન્ય રાખવામાં પણ મદદરૂપ છે.
પોટેશિયમ શરીર માટે શા માટે જરૂરી વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
પોટેશિયમનું લેવલ જણાવે છે કે કોઈનું જીવન જોખમમાં છે સામાન્ય રીતે એક લિટર લોહીમાં પોટેશિયમનું પ્રમાણ 3.6 થી 5.2 મિલિગ્રામ હોવું જોઈએ. જો પોટેશિયમનું પ્રમાણ .5થી નીચે હોય તો મૃત્યુનું જોખમ રહેલું છે અને આ સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.
ડૉ. કીર્તિના જણાવ્યા અનુસાર, આંગળીઓનું વળવું, ખેંચાણની લાગણી એટલે કે હાથ અને પગના સ્નાયુઓમાં ખેંચાણ અને તીવ્ર દુખાવો, આ બધાં લક્ષણો શરીરમાં પોટેશિયમની ઊણપના સંકેતો છે.
મૂળભૂત રીતે, જ્યારે લોહીમાં પોટેશિયમનું લેવલ ઓછું હોય ત્યારે સ્નાયુઓ નબળા પડી જાય છે. ક્યારેક તેમને ખેંચાણ આવે છે અથવા તેઓ લકવોનો શિકાર બને છે. જેના કારણે હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જાય છે. આવી સ્થિતિને 'હાયપોકલેમિયા' કહેવાય છે.
ક્યારેક એવું પણ બને છે કે લોહીમાં પોટેશિયમનું લેવલ વધીને 6 થઇ જાય છે. આ સ્થિતિ જીવલેણ પણ છે.
વધુ પોટેશિયમથી આ સમસ્યા થાય તમે જે પણ ખાઓ અને પીઓ છો તેમાંથી તમારી કિડની તમારા ડાયટમાંથી વધારાનું પોટેશિયમ ફિલ્ટર કરે છે, જે પેશાબમાં વિસર્જન થાય છે.
જો કિડનીમાં કોઈ સમસ્યા હોય અથવા તમે વધુ પોટેશિયમવાળો આહાર લેતા હો તો પણ લોહીમાં વધારાનું પોટેશિયમ જમા થઈ જાય છે. કારણ કે કિડની તેને સાફ કરી શકતી નથી. જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડિત છે અને તેઓ આ માટે દવા લઈ રહ્યા છે, તો આવા લોકોના લોહીમાં પોટેશિયમની માત્રા પણ વધી જાય છે.
જેના કારણે હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. જેનાં લક્ષણો છે પેટમાં દુખાવો અને ઝાડા, છાતીમાં દુખાવો, ઝડપી અથવા ધીમા ધબકારા, સ્નાયુઓમાં ખેંચાણ, ઊલટી અથવા ઉબકાની સમસ્યા હોય તો આ સ્થિતિમાં તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.
વધુ પડતા આલ્કોહોલથી પણ પોટેશિયમની ઊણપ થઈ શકે છે સામાન્ય રીતે આપણા શરીરમાં પોટેશિયમની ઊણપ હોતી નથી. પોટેશિયમ મોટાભાગની વસ્તુઓમાં જોવા મળે છે. શરીરને આ તેના રૂટિન ડાયટમાંથી મળે છે.
વારંવાર પેશાબ કરવો એ પણ શરીરમાં પોટેશિયમ ઓછું થવાનું કારણ હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના રોગોથી પીડાતા લોકોને વધુ વખત પેશાબ કરવા માટે આવી દવાઓ આપવામાં આવે છે, જેથી શરીરમાં વધારાનું પોટેશિયમ અથવા સોડિયમ પેશાબ સાથે બહાર નીકળી જાય છે.
વારંવાર પેશાબ જવાને કારણે ઘણી વખત શરીરમાં પોટેશિયમની વધુ પડતી ઊણપ થાય છે. વધુ પડતા આલ્કોહોલનું સેવન, કિડનીના રોગ, ડાયાબિટીસ, ફોલિક એસિડની ઊણપને કારણે પણ પોટેશિયમની ઊણપ થાય છે.
પોટેશિયમ- સોડિયમ બંને મિનરલ્સ મળીને શરીરનું ધ્યાન રાખે છે પોટેશિયમ અને સોડિયમ શરીરમાં ભાઈઓની જેમ સાથે કામ કરે છે. બંને શરીરના મેટાબોલિઝમને સંતુલિત કરે છે અને બંને ગંભીર રોગોના જોખમ સાથે સંકળાયેલા છે.
ખાસ કરીને હૃદયના રોગોથી. જેમ કે વધુ મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે અને હૃદયરોગ થવાની શક્યતા રહે છે. જ્યારે, પોટેશિયમનું વધુ પ્રમાણ હૃદય તરફ દોરી જતી ચેતાઓને આરામ આપે છે.
જ્યારે સોડિયમ વધે છે ત્યારે બ્લડપ્રેશર વધે છે, પછી પોટેશિયમ તેને લોહીમાંથી બહાર કાઢીને બ્લડપ્રેશરને સામાન્ય બનાવે છે.
અમેરિકનો દરરોજ 2900 મિલિગ્રામ પોટેશિયમની સામે 3300 મિલિગ્રામ સોડિયમ લે છે, જેમાંથી 75 ટકા કરતાં વધુ પિઝા, બર્ગર, સેન્ડવિચ, હેમબર્ગર જેવા પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે.
આર્કાઈવ્સ ઑફ ઈન્ટરનલ મેડિસિનનો અભ્યાસ જણાવે છે કે જે લોકો તેમના આહારમાં વધુ સોડિયમ અને ઓછા પોટેશિયમનો ઉપયોગ કરે છે તેઓને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
પોટેશિયમ ટેસ્ટિંગ શા માટે જરૂરી છે? ડાયાબિટીસના દર્દીઓનું ધ્યાન રાખો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સ્તર જોવા માટે નિયમિત બ્લડ ટેસ્ટિંગ દરમિયાન પોટેશિયમનું લેવલ પણ તપાસવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીએ તેના શરીરમાં પોટેશિયમનું લેવલ તપાસતા રહેવું જરૂરી છે.
ખૂબ વધારે અથવા ખૂબ ઓછું પોટેશિયમનું પ્રમાણ કિડની, મૂત્રપિંડ પાસેની ગ્રંથીઓ અથવા પાચન તંત્રને અસર કરી શકે છે.
OZiva Shopping App: Health, Nutrition and Beauty Buy vitamins and supplements
The OZiva App provides certified plant-based, clean nutrition and wellness ranges that are made from 100% natural ingredients without additives and preservatives. Blending modern science and the goodness of Ayurveda, we aim to provide health and nutrition solutions that are better for your mind, body and soul. So that you can become stronger, healthier and better in every way.
Why Is OZiva App a Must-Have?
Here are a few contributing factors that make OZiva app worth your while:
Clean, Plant-Based Nutrition: We offer a wide range of categories like fitness (men and women), women’s health, general wellness, immunity, skin and hair nutrition to enable clean living.
Clean, Plant-Based Beauty: Our latest launch provides effective skin and hair care products with phytonutrients and clinically proven activities.
Certified Clean: OZiva is the first CLP certified brand in India that is clean. Our products are free of harmful chemicals and toxins making them a great addition to your daily life.
Clean, Plant-Based Nutrition
OZiva is loved by millions of people across the country. We cater to various needs like:
Women’s Health:
Become healthier, stronger and get better energy with the Clean Protein range.
Manage problems like hormonal imbalance, PCOS, menopause, vaginal discharge etc., with completely safe and plant-based solutions that have helped thousands of women.
Men’s Health:
Improve stamina, build muscles and get better energy with the Clean Protein range for men.
Provide holistic nutrition to your body.
Weight Loss Diet Plan and Management: Crafted to help lose that extra weight and stubborn fat.
Immunity: Build a stronger immune system to fight against pathogens and viruses naturally.
General Wellness: Improve overall health with specially crafted wellness products.
Vitamins & Minerals: Plant-based minerals and vitamins for better absorption in the body.
Clean, Plant-Based Beauty
We, at OZiva, believe that holistic, clean living is the best way to bring forth your true beauty. Our skincare & haircare range, packed with plant-derived Phytonutrients, will aid you in just that.
Our latest range of plant-based beauty is:
100% Clean: Our products are devoid of harmful chemicals and what you see on the label is what you get. Completely transparent, clean beauty crafted to make your skin and hair healthier, stronger and radiant.
No Nasty Chemicals: No parabens, no sulphates, no Bisphenols, no Phthalates and no heavy metals like lead, arsenic, mercury etc.
With Clinically Proven Actives: These are actually effective without being harmful to the body or environment.
Cruelty-Free & Vegan: Our products are not tested on animals and do not contain animal-derived ingredients making them absolutely good for you and the planet.
What Makes Us Good?
OZiva App offers one-on-one online diet consultation and assists to reach your health goals most effectively with our prime plan.
OZiva Prime
For a more customized experience, chat with experts to get one-on-one personalized consultations. The membership also makes you eligible for a 30% discount on all your purchases and earn 15% cashback in your OZiva Cash wallet.
Nutrition Chatline
Get acquainted with some of India’s best health experts that offer customized diet plans for your health and wellness.
Our Promise
With OZiva, you can rest assured that each product you purchase is of the highest quality, certified and made from 100% plant-based ingredients. Our promise:
Quality assurance: Multi-level check right from sourcing to production to logistics to ensure that. you receive only the best.
Hassle-free returns and cancellations.
Fourteen-day easy refund policy.
OZiva App Features
Easy search and filter using gender, concerns and requirements.
Simple and easy navigation.
Exclusive app-only discounts and offers.
Sneak peek of new launches.
Homepage:Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.




