એકમ કસોટી ના ગુણ સરળતાથી નાખો અને સાથે તેનું સંપૂર્ણ એનાલીસીસ કરો...
સ્વાગતમ્
👉 https://shalasagar.com/
શાળા સાગર એ શિક્ષકો અને આચાર્યોને ઉપયોગી વેબસાઈટ છે કે જે તેમને લગતા કામને સરળ બનાવે છે. અમારું લક્ષ્ય શિક્ષકો અને આચાર્યોને વધુ સમય શિક્ષણ પર અને ઓછો સમય વહીવટી કામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનું છે.
આ સાઈટ પર રહેલી વિવિધ સુવિધાઓ નીચે મુજબ છે.
👉 નવું એકાઉન્ટ બનાવવા અહી ક્લિક કરો
એકમ કસોટી વિશ્લેષણ
એકમ કસોટીમાં ગુણ ઉમેર્યા બાદ શાળા સાગર આપોઆપ પરીક્ષાનું મૂલ્યાંકન કરે છે અને વિદ્યાર્થીઓના પરિણામો બનાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરિણામોનું વિગતવાર વિશ્લેષણ ટેબલ અને ચાર્ટ ફોર્મેટમાં પ્રદાન કરે છે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓની શક્તિ અને નબળાઈઓને સમજી શકે.
👉 અહી ક્લિક કરો.
વિધાર્થી ઉપયોગી વિગતો
શાળાને વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ સંગ્રહિત કરવામાં મદદ કરે છે. આ ફીચર દ્વારા શાળાઓ વિદ્યાર્થીઓના આધાર નંબર, શાળામાં દાખલ તારીખ, જન્મ તારીખ, બેન્કિંગ વિગતો, એડ્રેસ વિગતો અને અન્ય મહત્વની વિગતો સરળતાથી સંગ્રહિત કરી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને મેળવી શકે છે.
👉 Click here
આ ઉપરાંત અમે નવી ઉપયોગી સુવિધાઓ ઉમેરી રહ્યા છીએ. તો રાહ ન જુવો અને નીચેના બટન પર ક્લિક કરી આજે બનાવો તમારું ફ્રી એકાઉન્ટ.
નોધ - આપેલ લિંક ઉપર ક્લિક કરીને એકાઉન્ટ કે રજીસ્ટ્રેશન કરવું કે ના કરવું તેની સંપૂર્ણ જવાબદારી લિંક પર ક્લિક કરનારની રહેશે.અમારી કોઈ જવાબદારી રહેશે નહિ જેથી સંપૂર્ણ એનાલીસિસ કર્યા પછી જ કાર્ય કરવું..
Source by. Shila sagar
Home
Contact us.


