અત્યારે ચાલી રહેલી "ખેતીવાડી વિભાગની યોજનાઓ" ખેડૂતો માટેની યોજનાઓ સરકાર દ્વારા ikhedut પોર્ટલ પર અરજી ચાલુ કરવા માં આવી છે...
યોજનાનું નામ મળવાપાત્ર લાભ અરજી કરવા માટે
અન્ય ઓજાર/સાધન વિવિધ ઓજારોની ખરીદી પર મળશે ₹ 1 લાખ 40 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટની સ્થાપના માટે મળશે ₹ 8 લાખ 50 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર હાર્વેસ્ટરની ખરીદી માટે મળશે 11 લાખ સુધીની સહાય : અહીં ક્લિક કરો.
કલ્ટીવેટર કલ્ટી ની ખરીદી પર ખેડૂતોને મળશે 50,000 સુધીની સબસીડી : અહીં ક્લિક કરો.
ગ્રાઉન્ડનટ ડીગર ડીગરની ખરીદી માટે ખેડૂતોને મળશે ₹75,000 સુધીની સબસીડી : અહીં ક્લિક કરો.
ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) ઈલે. મોટર ઓપરેટેડ ચાફ કટરની ખરીદી માટે મળશે રૂ 28,000 સુધીની સબસીડીઅહીં ક્લિક કરો.
ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) ટ્રેક્ટર ઓપરેટેડ ચાફ કટરની ખરીદી માટે મળશે રૂ 1 લાખ સુધીની સહાય: અહીં ક્લિક કરો.
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ની ખરીદી માટે મળશે રૂ 2 લાખ 50 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
તાડપત્રી બે તાડપત્રી ની ખરીદી માટે મળશે રૂ 1875 સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) પાકના ધરું વાવવા માટેના મશીનની ખરીદી પર મળશે રૂ 8 લાખ સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પ્લાઉ (તમામ પ્રકારના ) તમામ પ્રકારના પ્લાઉની ખરીદી પર મળશે રૂ 89,500 સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પ્લાન્ટર (અન્ય પ્રકારના ) તમામ પ્રકારના પ્લાન્ટરની ખરીદી પર મળશે રૂ 80 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પશુ સંચાલીત વાવણીયો પશુ સંચાલીત વાવણીયાની ખરીદી પર મળશે રૂ 10 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પાવર ટીલર પાવર ટીલર ની ખરીદી પર મળશે રૂ 85 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પાવર થ્રેસર પાવર થ્રેસર ની ખરીદી પર મળશે રૂ 2 લાખ 50 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પોટેટો ડીગર પોટેટો ડીગર ની ખરીદી પર મળશે રૂ 40 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પોટેટો પ્લાન્ટર પોટેટો પ્લાન્ટર ની ખરીદી પર મળશે રૂ 75 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ની ખરીદી પર મળશે રૂ 2 લાખ 40 હજાર સુધીની સહાય :અહીં ક્લિક કરો.
પોસ્ટ હોલ ડીગર પોસ્ટ હોલ ડીગરના સાધનો ની ખરીદી પર મળશે રૂ 2 લાખ 40 હજાર સુધીની સહાય :અહીં ક્લિક કરો.
ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના ૧૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૪ લાખ/- બે માંથી ઓછુ હોય તે : અહીં ક્લિક કરો.
ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના ૨૫ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૧૦ લાખ/- બે માંથી ઓછુ હોય તે : અહીં ક્લિક કરો.
બ્રસ કટર બ્રસ કટર ની ખરીદી પર મળશે રૂ 40 હજાર સુધીની સહાય:અહીં ક્લિક કરો.
બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) બેલર ની ખરીદી પર મળશે રૂ 9 લાખ સુધીની સહાય :અહીં ક્લિક કરો.
માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)ની ખરીદી પર મળશે રૂ 10 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળશે રૂ. 25000 સુધીની સહાય :અહીં ક્લિક કરો.
રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર ની ખરીદી પર મળશે રૂ. 60 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)ની ખરીદી પર મળશે રૂ 2 લાખ 50 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) ની ખરીદી પર મળશે રૂ 75 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
રોટાવેટર રોટાવેટર ની ખરીદી પર મળશે રૂ 50,400 સુધીની સહાય : અહીં ક્લિક કરો.
લેન્ડ લેવલર લેન્ડ લેવલર ની ખરીદી પર મળશે રૂ 50,000 સુધીની સહાય : અહીં ક્લિક કરો.
લેસર લેન્ડ લેવલર લેસર લેન્ડ લેવલર ની ખરીદી પર મળશે રૂ 2 લાખ સુધીની સહાય : અહીં ક્લિક કરો.
વ્હીલ હો (આંતરખેડનું સાધન) આંતરખેડનું સાધનની ખરીદી પર મળશે રૂ 1200 સુધીની સહાય : અહીં ક્લિક કરો.
વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )ની ખરીદી પર મળશે રૂ 28,000 સુધીની સહાય:અહીં ક્લિક કરો.
વિનોવીંગ ફેન વિનોવીંગ ફેન ની ખરીદી પર મળશે રૂ 30,000 સુધીની સહાય :અહીં ક્લિક કરો.
શ્રેડર/ મોબાઇલ શ્રેડર શ્રેડર ની ખરીદી પર મળશે રૂ 1 લાખ 40 હજાર સુધીની સહાય : અહીં ક્લિક કરો.
સબસોઈલર સબસોઈલર ની ખરીદી પર મળશે રૂ 55,000 સુધીની સહાય અહીં ક્લિક કરો.
હેરો (તમામ પ્રકારના ) તમામ પ્રકારના હેરો ની ખરીદી પર મળશે રૂ 44 હજાર સુધીની સહાય અહીં ક્લિક કરો.
હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના ૧૦૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૪૦ લાખ/- બે માંથી ઓછુ હોય તે અહીં ક્લિક કરો.
સાધન સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ સવારે ૧૦.૩૦ કલાકે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪ સવારે ૧૦.૩૦ કલાકે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ સવારે ૧૦.૩૦ કલાકે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
Homepage: Click here
Home
Contact us.



