કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25)
*રજીસ્ટ્રેશન*
*રજીસ્ટ્રેશન લિંક* : https://gyan-sadhna.namoyojana.org/HTML/index.html
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડવા માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. *આ સાથે રજીસ્ટ્રેશન માટેની link તેમજ માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે તમામ શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.
*💥અગત્યની સુચના*
CET પ્રમાણપત્ર બાબત
*વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્ર બાબતે સ્પષ્ટતા કરવાની કે જે વિદ્યાર્થીઓના કિસ્સામાં તેઓનું પોતાનું જાતિનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સાઓમાં તેમના પિતા નું જ જાતિનું પ્રમાણપત્ર માન્ય ગણવાનું રહેશે. અને જો પિતા હયાત ન હોય તો વિદ્યાર્થીનું પોતાનું જ જાતિનું પ્રમાણપત્ર માન્ય ગણવાનું રહેશે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો કે બોનાફાઇડ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે નહીં. જેની સર્વે નોંધ લેવી.*
*CET પ્રમાણપત્ર અપલોડ કરી દીધું હોય તો પ્રમાણપત્ર ફરીથી અપલોડ કરવાનું ઓપ્શન શરૂ થઈ ગયું છે આપ સૌ શિક્ષક મિત્રોને જાણ સારું*
🔥 *અગત્યનું જરૂરી* 🔥
📚 *CET જ્ઞાનસેતુ નવું ફાઇનલ લિસ્ટ 📚*
*CET ફાઇનલ મેરીટ યાદી-આ નવી છે... આમાં બાળકોની સંખ્યા વધી છે...*
*દરેક આચાર્ય મિત્રો તેમજ શિક્ષક મિત્રોને વિનંતી કે એકવાર ફાઈલ ફરીથી ચકાસી લેવી.. આપની શાળાના બાળકોનું નામ હોઈ શકે છે* ડાયરેક્ટ ડાઉનલોડ લીંક⬇️
https://drive.google.com/file/d/1VdbPCsyEMEAWRL7xVHyY3Yd2P-wFKvNw/view?usp=drivesdk
______________________________________________
🔥 *અગત્યનું જરૂરી* 🔥
📚 *CET જ્ઞાનસેતુ નવું ફાઇનલ લિસ્ટ 📚*
*CET ફાઇનલ મેરીટ યાદી-આ નવી છે... આમાં બાળકોની સંખ્યા વધી છે...*
*દરેક આચાર્ય મિત્રો તેમજ શિક્ષક મિત્રોને વિનંતી કે એકવાર ફાઈલ ફરીથી ચકાસી લેવી.. આપની શાળાના બાળકોનું નામ હોઈ શકે છે* ડાયરેક્ટ ડાઉનલોડ લીંક⬇️
https://drive.google.com/file/d/1VdbPCsyEMEAWRL7xVHyY3Yd2P-wFKvNw/view?usp=drivesdk
*લેટેસ્ટ 2024/25 CET, GSSE, NMMS, PSE, જવાહર નવોદય,પ્રારંભ* ગુજરાતના સૌથી વધારે બાળકો આવનાર બાળકો👍🏻 : https://nikunjmodh0091.blogspot.com/2024/07/cet_29.html
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર 079 23973615* પર ફોન કરી માર્ગદર્શન કરી શકશો. તેમજ *આ સાથે મોકલી આપેલ GOOGLE FORM ની link માં પણ માહિતી ભરી શકશો જેની link આ સાથે સામેલ છે.*
*રજીસ્ટ્રેશન માં આવતી સમસ્યાઓની વિગત ભરવા માટેની લિંક* : https://forms.gle/yih1ZtRXpVEsUvbFA
Follow the એજ્યુકેશન માહિતી on WhatsApp
