વિધ્યાસહાયક ભરતી ૨૦૨૪-૨૫ ગુજરાતી નું કંપ્લીટ મેરીટ એનાલિસિસ !
વિધ્યાસહાયક ભરતી ૨૦૨૪-૨૫ ગુજરાતી નું કંપ્લીટ મેરીટ એનાલિસિસ !
👉 સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો
2011 થી 2023 સુધી કુલ કેટલા ઉમેદવારો કોમ્પિટિશન માં છે?
દરેક કેટેગરી મુજબ કુલ કેટલું મેરીટ રહી શકે છે
2600 ના ભરતી ના આધારે કંપ્લીટ એનાલિસિસ
- દરેક કેટેગરી નો સમાવેશ સહિત એનાલિસિસ
- સ્ટેપ બાય સ્ટેપ કંપ્લીટ મેરીટ એનાલિસિસ.
તમારું મેરીટ કેટલું બને છે?
તમારા મેરીટ ને લગતી સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો : Click here
પ્રતિશ્રી,
સંઘના હોદ્દેદારો
ટુંક સમયમાં વિદ્યા સહાયક ભરતી થવાની છે. આ ભરતીમાં non soe શાળાઓ તથા 4 વર્ષથી વધું સમયથી ખાલી જગ્યાઓને ભરતીમાં પ્રાયોરિટી આપવાં રજુઆત કરશો. 2600ની ભરતી અને જ્ઞાન સહાયક ભરતી માત્ર SOE શાળામા કરવામા આવી હતી. જેના લીધે NON SOE શાળામા અંતરિયાળ વિસ્તારમાં ભરતી થઈ નથી. ઘણી શાળામા 4 વર્ષથી વધુ સમયથી જગ્યાઓ ખાલી છે જે નોન એસઓઇ શાળાઓ છે. જેની શિક્ષણ પર અસર થઈ રહી છે. આગામી ભરતી આવી શાળાઓમા કરવામા એવી રજુઆત આપણી કક્ષાએથી કરશો. આ ઉપરાંત બદલી થયેલ શિક્ષકોની શાળામા ભરતી કરવામા આવે તો 2023 બદલી કેમ્પમાં છુટા નથી થઈ શક્યા તેવા શિક્ષકો પણ છુટા થઈ શકે.
Home
Contact us.


