*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25)*
*રજીસ્ટ્રેશન*
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડવા માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. *આ સાથે રજીસ્ટ્રેશન માટેની link તેમજ માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે તમામ શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.
*રજીસ્ટ્રેશન લિંક* : https://gyan-sadhna.namoyojana.org/HTML/index.html
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર 079 23973615* પર ફોન કરી માર્ગદર્શન કરી શકશો. તેમજ *આ સાથે મોકલી આપેલ GOOGLE FORM ની link માં પણ માહિતી ભરી શકશો જેની link આ સાથે સામેલ છે.*
*રજીસ્ટ્રેશન માં આવતી સમસ્યાઓની વિગત ભરવા માટેની લિંક* : https://forms.gle/yih1ZtRXpVEsUvbFA
Follow the એજ્યુકેશન માહિતી on WhatsApp:

